________________
१८५
द्वितीयो भाग / सूत्र - ३१-३२-३३, चतुर्थः किरणे વ્યાપ્યવ્યાપકભાવ છે; તો પણ કાર્યનુપલબ્ધિના સાહચર્યથી કારણાનુપલબ્ધિની પણ ઉપસ્થિતિ હોવાથી વિશેષ જ્ઞાન માટે જુદો નિર્દેશ જાણવો.)
अथ पूर्वचरोत्तरचरसहचरानुपलब्धीनिदर्शयति
न भविष्यति मुहूर्तान्ते शकटं कृत्तिकोदयानुपलब्धेरित्यविरुद्धपूर्वचरानुपलब्धिः । नोगदाद्भरणिर्मुहूर्तात्प्राक्कृत्तिकोदयानुपलम्भादित्यविरुद्धोत्तरचरानुपलब्धिः । नास्त्यस्य सम्यग्ज्ञानं सम्यग्दर्शनानुपलम्भादित्यविरुद्धसहचरानुपलब्धिः ॥ ३२ ॥
नेति । अत्र प्रतिषेध्यशकटोदयाविरुद्धपूर्वचरकृत्तिकोदयानुपलम्भरूपोऽयं हेतुः । उत्तरचरानुपलब्धि दर्शयति नोदगादिति, अत्र प्रतिषेध्यभूतभरण्युदयाविरुद्धोत्तरचरकृत्तिकोदयानुपलम्भरूपोऽयं हेतुः । सहचरानुपलब्धिं दृष्टान्तयति नास्त्यस्येति, अत्र प्रतिषेध्यसम्यग्ज्ञानाविरुद्धसहचरसम्यग्दर्शनानुपलम्भरूपोऽयं हेतुरिति । इमान्यप्युदाहरणानि स्वभावकार्यादीनां साक्षादनुपलम्भरूपहेतुद्वारा दर्शितानि, परम्परानुपलम्भरूपा हेतवोऽन्यत्र विलोकनीयाः ॥
હવે પૂર્વચર, ઉત્તરચર, સહચર અને અનુપલબ્ધિઓનું નિદર્શન भावार्थ - "भुर्तन मंतभi 252(3)नो य थशे नही, म-त्तिन। ध्यानी અનુપલબ્ધિ છે. આ પ્રમાણે અવિરૂદ્ધ પૂર્વચરાનુપલબ્ધિરૂપ હેતુ છે. મુહૂર્તની પહેલાં ભરણી ઉગેલ નથી, કેમ કે-કૃત્તિકાના ઉદયના જ્ઞાનની અનુપલબ્ધિ છે. આ આત્મામાં સમ્યજ્ઞાન નથી, કેમ કે સમ્યગ્દર્શનની અનુપલબ્ધિ છે. આ પ્રમાણે અવિરૂદ્ધ સહચરની અનુપલબ્ધિ છે.”
વિવેચન- અહીં પ્રતિષેધ્ય શકટના ઉદયની સાથે અવિરૂદ્ધ પૂર્વચર કૃત્તિકોદયના અનુપલંભરૂપ આ હેતુ છે. ઉત્તરચર અનુપલબ્ધિને દર્શાવે છે. અહીં પ્રતિષેધ્યભૂત ભરણીના ઉદયથી વિરૂદ્ધ ઉત્તરચર કૃત્તિકાના ઉદયના અનુપરંભરૂપ આ હેતુ છે.
સહચર અનુપલબ્ધિનું દષ્ટાન્ત આપે છે કે-અહીં પ્રતિષેધ્ય સમ્યજ્ઞાનની સાથે અવિરૂદ્ધ સહચર સમ્યગ્દર્શના7પતંભરૂપ આ હેતુ છે.
આ પણ ઉદાહરણો સ્વભાવકાર્ય આદિના સાક્ષાત અનુપલંભરૂપ હેતુદ્વારા બતાવ્યા છે. પરંપરાથી અનુપલંભરૂપ હેતુઓ બીજે ઠેકાણે જોવાં.
अथ विधिसाधकसाध्यविरुद्धानुपलब्धिरूपं निषेधहेतुं विभजतेविरुद्धनिषेधात्मको हेतुर्विधिप्रतीतो कार्यकारणस्वभावव्यापकसहचरभेदेन पञ्चधा ॥३३॥