________________
द्वितीयो भाग / सूत्र - ३, चतुर्थः किरणे
१४५
કે-દેશ-કાળથી વિશિષ્ટ વહિવિશેષોથી, ધૂમસામાન્યની સાથે વ્યાપ્તિ માનવામાં દેશ-કાળથી વિશિષ્ટ વહિ આદિની સુપ્રસિદ્ધિ હોઈ સિદ્ધસાધનપણાના દોષની આપત્તિ છે. તે દેશ-કાળથી વિશિષ્ટ વિશેષોની સાથે સામાન્યની વ્યાપ્તિપણામાં અનુગમનો અભાવ છે, કેમ કે-ધૂમ સામાન્યનો પર્વત આદિમાં રહેલ અગ્નિવિશેષોની સાથે અનુગમ નથી; કેમ કે- પર્વતીય વહ્નિના અભાવમાં પણ ધૂમ સામાન્યનો ઉપલંભ છે. (૩) સામાન્યની સાથે પણ વિશેષોની વ્યાપ્તિ નથી, કેમ કે-પૂર્વે કહેલ વિધિથી સિદ્ધસાધનપણાની આપત્તિ છે. પર્વતીય (પર્વત સંબંધી) ધૂમના અભાવવાળા મહાનસ આદિમાં વહ્નિ સામાન્યની વૃત્તિ હોવાથી વ્યભિચાર છે. (૪) વિશેષોની વિશેષોની સાથે વ્યાપ્તિ નથી, કેમ કે તે વિશેષોનું અનંતપણું હોઈ દુર્વાહ્ય છે. અહીં એનો જવાબ અપાય છે કે-સામાન્યવિશેષવાળાની સામાન્ય વિશેષવાળાની સાથે વ્યાપ્તિ છે, તે વ્યાપ્તિગ્રાહક તર્ક છે. એથી જ “જેટલો-જે કોઈ ધૂમ છે' ઇત્યાદિ વાચકવાક્ય કહ્યું છે, ત્યાં યાવત્પદથી સામાન્યનો “કશ્ચિદ્' એવા પદથી વિશેષનો બોધ છે. ત્યાં પણ સામાન્ય અને વિશેષ કેવળ વ્યાપ્યવ્યાપકભાવથી અનુભવાતા નથી, પરંતુ સામાન્ય-વિશેષ ઉભયરૂપ જાત્યંતરનો વ્યાપ્યવ્યાપકભાવથી અવભાસ છે.
अधुनाऽनुमानलक्षणघटकव्याप्तिस्मरणविषयभूतां व्याप्तिमाह
हेतौ साध्याभाववदवृत्तित्वं व्याप्तिः । इयमेवाऽन्यथाऽनुपपत्तिप्रतिबन्धाविनाऽभावशब्दैरुच्यते । वह्नि विना धूमस्यानुपपत्तेर्वह्निसत्त्व एव धूमोपपत्तेश्च वह्नि निरूपिताऽन्यथाऽनुपपत्त्यादिशब्दावाच्या व्याप्तिधूमे वर्त्तते । अतो धूमो व्याप्यो निरूपकश्च वह्निर्व्यापकः । तथा च व्याप्यसत्त्वेऽवश्यं व्यापकसत्त्वं, व्यापकसत्त्व एव च व्याप्येन भवितव्यमिति व्याप्यव्यापकभावनियमः सिद्धयति ॥ ३ ॥
हेताविति । यो हि व्याप्नोति यश्च व्याप्यते तयोरुभयोर्धर्मो व्याप्तिः, यदा व्यापकधर्मतया तस्या विवक्षा तदा व्यापकस्य यत्र धमिणि व्याप्यमस्ति तत्र सर्वत्र सत्त्वमेव व्यापकगतो धर्मो व्याप्तिः । यदा तु व्याप्यधर्मतया व्याप्तिर्विवक्ष्यते तदा यत्र धर्मिणि व्यापकोऽस्ति तत्रैव व्याप्यस्य भावो न तदभावेऽपीति सैव व्याप्तिः । पूर्वत्रायोगव्यवच्छेदेनेह चान्ययोगव्यवच्छेदेनावधारणं बोध्यम् । तत्र हेतुनिष्ठव्याप्तेरेव गमकताङ्गतया हेतावित्युक्तम् । तथा चान्ययोगव्यवच्छेदलब्धार्थमाह साध्याभावेति । यत्र धर्मिणि व्यापकं साध्यमस्ति तत्रैव हेतो वः, साध्यं यत्र नास्ति तत्र तस्याभाव एवेति हेतुनिष्ठा व्याप्तिरिति भावः, एतेन यत्र धमिणि साध्यमस्ति तत्र साधनस्यैव भावोऽथवा यत्र धमिणि साध्यमस्ति तत्र साधनस्य भाव एव व्याप्तिरित्यवधारणं न साधु, तथा च सत्यव्याप्यस्यापि तत्र भावेन हेत्वभावप्रसङ्गः
१. वहिर्हि घूमं व्याप्नोति धूमश्च वह्निना व्याप्यत इति व्याप्तिर्वह्निधूमयोधर्मः यत्र धर्मिणि पर्वतादौ, सर्वत्रेति व्यभिचारवारणाय, सत्त्वमेवेति बाधवारणाय । तत्रैवेति व्यभिचारवारणाय ॥ .