________________
तत्त्वन्यायविभाकरे
विवेशन - भागण उपर तेनुं स्व३५ उडेवाशे. सेवा हेतुनुं निश्चय३प ज्ञान, अविनाभाव (विनाव्यापकमृते न भावः स्थिति:) ३५ व्याप्तिनुं स्मरण अर्थात् हेतुज्ञान भने व्याप्तिस्मरा३५ मे परशोनाछे તેવું-કહેવાતા સ્વરૂપવાળા સાધ્યનું નિશ્ચયરૂપ વિજ્ઞાન, ‘અનુમાન’ કહેવાય છે. અહીં હેતુજ્ઞાન અને વ્યાપ્તિસ્મરણ મળીને અનુમિતિ પ્રત્યે કારણ છે. જો હેતુજ્ઞાન અને વ્યાપ્તિસ્મરણ સિવાય અનુમાન માનવામાં આવે, તો વ્યાપ્તિના વિસ્મરણવાળાને અથવા વ્યાપ્તિ વગરનાને, અહીંના મનુષ્યને કે નાળિયેરદ્વીપવાસી મનુષ્યને હેતુજ્ઞાન માત્રથી અથવા તે હેતુજ્ઞાનના અભાવવાળા-વ્યાપ્તિસ્મરણવાળાને અનુમાનની ઉત્પત્તિ થઈ જાય ! આ પ્રમાણે હેતુજ્ઞાન-વ્યાપ્તિસ્મરણરૂપ બે જ્ઞાનોથી જ સર્વત્ર અનુમાનની ઉત્પત્તિ હોઈ, પૂર્વોક્ત બે જ્ઞાનોથી જન્ય (નૈયાયિકોના મતમાં પણ હેતુજ્ઞાન અને સંબંધજ્ઞાનની આવશ્યકતા જ છે, કેમ કે-સાધ્ય વ્યાપ્તકેતુના જ્ઞાનરૂપ પરામર્શ આત્મક વિશિષ્ટ જ્ઞાન પ્રત્યે વિશેષણ જ્ઞાનમુદ્રાએ હેતુજ્ઞાન અને સંબંધજ્ઞાનનું કારણપણું છે. તથાચ તે બંને જ્ઞાનોથી અનુમિતિની ઉત્પત્તિ હોઈ પરામર્શ વ્યર્થ છે.) અધિક પરામર્શરૂપ વિશિષ્ટ જ્ઞાનમાં અનુમાનની કારણતા અપ્રમાણિક જ છે એમ જાણવું, કેમ કે-પૃથક્ પરામર્શની કલ્પનામાં ગૌરવ छे जने प्रयोष्ठननो अभाव छे. अनुभाननुं दृष्टान्त आये छे, 'यथेति' घूमने ग्रहए। दुरवामां जने व्याप्तिने સ્મરણ કરવામાં જે ‘પર્વત વહ્નિવાળો છે' એવું વિજ્ઞાન ઉદય પામે છે, તે ‘અનુમાનપ્રમાણ’ કહેવાય છે. इदानीमनुमानलक्षणघटकहेतुलक्षणमाह
१३८
निश्चितव्याप्तिमान् हेतुः । यथा वह्नौ साध्ये धूमः । व्याप्तिमत्त्वमेव हेतो रूपं न तु पक्षसत्त्वसपक्षसत्त्वविपक्षासत्त्वात्मकं, त्रिरूपं, अबाधितत्वासत्प्रतिपक्षितत्वाभ्यां
पञ्चरूपं वा, असाधारणत्वाभावात् ॥ २॥
निश्चितेति । निश्चिता निर्णीता चासौ व्याप्तिश्च निश्चितव्याप्तिस्ततो नित्ययोगे मतुब् अत एव निश्चिता व्याप्तिर्यस्मिन्निति बहुव्रीहिर्न कृतः, निश्चयविषयव्याप्तेर्नित्यसम्बन्धस्य कर्मधारयोत्तरमतुबन्तेनैव लाभात् । एवञ्च निश्चितव्याप्त्या नित्यसम्बद्धो हेतुरिति भावः । हेतुं दृष्टान्तयति यथेति । ननु हेतुर्निश्चितपक्षसत्त्वसपक्षसत्त्वविपक्षासत्त्वरूपत्रययुक्त एव तत्र पक्षसत्त्वं ह्यसिद्धत्वव्यवच्छेदार्थं सपक्षसत्त्वं विरुद्धत्वव्यवच्छेदार्थं विपक्षासत्त्वञ्चानैकान्तिकत्वव्यवच्छेदार्थं निश्चीयते तेषामनिश्चये तु असिद्धादिहेतोरप्यनुमानापत्तिः प्रसज्येतेत्याशङ्कायामाह व्याप्तिमत्त्वमेवेति, एकशब्देन व्यवच्छेद्यमाह नत्विति । त्रिरूपमिति बौद्धानामेवमभ्युपगमः । नैयायिकास्तु बाधितसत्प्रतिपक्षितहेतुव्युदासायाबाधितत्वासत्प्रतिपक्षाभ्यां प्रोक्तत्रिरूपं हेतो रूपमिति वदन्ति तदपि नेत्याहाबाधितत्वेति । अनयोर्हेतुरूपत्वाभावे कारणमाहासाधारणत्वा
१. अयम्भावः व्याप्तिरेव केवलं हेतोः स्वरूपं, सत्त्वासत्त्वे तु तद्धर्मों, न हि धर्मिसत्त्वे धर्मास्सदा सर्वे भवन्त्येवेति नियमः, पटादेः शुक्लत्वादि धर्मैर्व्यभिचारात् यद्यपि सत्त्वासत्त्वधर्मौ क्वचिद्धेतौ तथापि धर्मिस्वरूपा व्याप्तिर्भविष्यतीति न विरोधः । यत्रापि च धूमादौ सत्त्वासत्त्वे हेतौ दृश्येते तत्रापि तत्रापि व्याप्तेरेव प्राधान्यमतस्सत्त्वासत्त्वादिकं साधारणमिति ॥