________________
તિયો મા /સૂત્ર - ૨૬, દ્વિતીય શિરો
८५
સદ્ભૂત વિશેષ અવધારણરૂપ ધારણા છે. “આ સ્થાણુ જ-એ જ્ઞાન “ધારણા' છે. જેમ કે-સદ્ભુત અર્થ. આગળ રહેલ દેશમાં વિદ્યમાન સ્થાણુ આદિ છે તેનો વિશેષ એટલે સ્થાણુત્વ આદિ અસાધારણ ધર્મ છે. તેનું અવધારણ “આ સ્થાણુ જ છે'—એવું જ્ઞાન ધારણા છે.
ઉત્તરપક્ષ – અસભૂત અર્થવિશેષ વ્યતિરેકના અવધારણને જ, એ અપાય કહેવાતો નથી, કેમ કે-જે વિષયમાં પ્રમાતાને અહીં શિર-કંયન વગેરે પુરુષધર્મો દેખાતાં નથી, પણ અસભૂત અર્થવિશેષ વ્યતિરેક આલોચન છે. માટે સ્થાણુગત ધર્મથી બીજા ધર્મનો અભાવનો નિશ્ચય થવાથી પેદા થતો “આ સ્થાણુ જ'આવા જ્ઞાનરૂપ અપાય છે.
૦ જે વિષયમાં પ્રમાતાને વેલડીઓનું ઉપર ચડવું, પંખીઓનું બેસવું વગેરે દેખાય છે, માટે વિદ્યમાન અર્થવિશેષનું પર્યાલોચન છે. પુરોવર્તી સ્થાણુમાં અનુગતધર્મનો નિશ્ચય થવાથી થતો અપાય. જેમ કે-“આ સ્થાણુ જ છે.'
૦ જે વિષયમાં પ્રમાતાને અસભૂત અર્થવિશેષના વ્યતિરેકનું આલોચન અને સદ્ભૂત અર્થવિશેષનું પર્યાલોચન છે. ત્યાં શિર કંથન આદિ રૂપ પુરુષધર્મો દેખાતાં નથી અને વલ્લી ઉત્સર્પણ આદિ સ્થાણુધર્મો દેખાતાં છે. તેથી થતો “આ સ્થાણુ જ છે' એ રૂપ અપાય છે જ, કેમ કે-નિશ્ચય એકરૂપ હોઈ ભેદવિશેષનો અભાવ છે.
[વ્યતિરેકથી-અન્વયથી અને ઉભયથી સભૂત અર્થવિશેષના અવધારણ કરનારનો જે અધ્યવસાય છે, તે સઘળો અપાય છે, પરંતુ સભૂત અર્થવિશેષનું અવધારણ, એ ધારણા નથી. જો તે પ્રમાણે માનવામાં આવે, તો મતિજ્ઞાનમાં પાંચ ભેદોની આપત્તિ આવે છે. વ્યતિરેકમાં અપાયપણું, અન્વયમાં ધારણાપણું હોવાથી, અવગ્રહ-ઇહા-અપાય-ધારણારૂપ ચાર ભેદો ઉપરાંત સ્મૃતિનામક પાંચમો ભેદ માનવો પડે જ, કેમ કે-અવિસ્મૃતિને અપાયમાં અને વાસનાને સ્મૃતિમાં સમાવેશ થાય છે. અમારા મનમાં તો તે પ્રમાણે નથી, કેમ કે-વ્યતિરેકમાં અને અન્વયમાં પણ અપાયપણું હોઈ સ્મૃતિનો ધારણામાં સમાવેશ થાય છે.].
अथ धारणां निरूपयति- स्मरणोत्पत्त्यनुकूलोऽपायो धारणा । इयञ्च संख्येयासंख्येयकालवर्त्तिनी ज्ञानरूपा संस्कारशब्दवाच्या च । अवग्रहादयस्त्वान्तमौहूर्तिकाः ॥ २६ ॥
स्मरणेति । स्मरणमतीतपदार्थचिन्तनरूपा स्मृतिः; तदुत्पत्त्यनुकूलस्तस्याः परिणामिकारणं संस्कारवासनापरपर्यायो ज्ञानात्मा अपाय एव धारणेत्यर्थः । नहि संस्कारादयोऽज्ञानरूपाः, ज्ञानात्मकस्मृतिजनकत्वानुपपत्तेः, आत्मधर्मत्वासम्भवाच्च, चेतनधर्मस्याचेतनत्वाभावात् । यद्यपि धारणाऽविच्युतिवासनास्मृतिभेदेन त्रिविधा, अपायनिश्चितार्थविषयकोपयोगसातत्यमविच्युतिः । अपायानन्तरमर्थोपयोगस्यावरणभूतकर्मणः पुनः प्राप्तस्य कालान्तरे क्षयोपशमेन युक्तो जीवो यदा पुनरप्यर्थोपयोगं स्मृतिरूपं प्राप्नोति सा चेयं तदावरणक्षयोपशमरूपाऽथवा