________________
तत्त्वन्यायविभाकरे
उदयावलिकागतास्तु सकलकरणायोग्याः । तथाऽबाधाकालादुपरितन्य एव स्थितयः उद्वर्त्यन्ते, बध्यमानप्रकृत्यबाधया समानो हीना वा या पूर्वबद्धप्रकृतीनां स्थितिस्साऽबाधाकालान्तः प्रविष्टत्वान्नोद्वर्त्यते । तथाचाबाधान्तः प्रविष्टा निखिला अपि स्थितय उद्वर्त्तनापेक्षया परित्याज्या भवन्ति, तत्रोत्कृष्टाऽबाधोत्कृष्टातीत्थापना भवति, द्विसमयेनोना सा द्विसमयोनोत्कृष्टातीत्थापना, एवं प्रतिसमयहान्या तावदतीत्थापना भवन्ति यावज्जघन्याऽबाधाऽ [ऽन्तर्मुहूर्त्तप्रमाणा, ततोऽपि जघन्यतराऽतीत्थापना यावदुदयावलिका तावद्वाच्या, उदयावलिकागतानां तु स्थितीनामनुद्वर्त्तनीयत्वात् । कर्मदलिकनिक्षेपविचारस्तु कर्मप्रकृत्यादितो बोध्य इति दिक् ॥ હવે ઉર્દનાકરણને કહે છે
६५२
ભાવાર્થ - કર્મોની સ્થિતિ અને અનુભાગમાં પ્રભૂતીકરણ-વધારો કરવામાં પ્રયોજક વીર્યપરિણતિ, એ ‘ઉર્જાના’ કહેવાય છે.
વિવેચન – ‘કર્મ’ ઇતિ. સ્થિતિ અને રસરૂપ બંને માત્ર વિષયવાળી આ ‘ઉર્જાના’ છે. આ પ્રમાણેના સૂચન માટે ‘કર્મસ્થિતિ અનુભાગયોઃ’-એમ કહેલ છે. આ પ્રમાણે આગળના લક્ષણમાં જાણવું. ઉદય આવલિકાથી બહાર વર્તનારી સ્થિતિઓની ઉર્જાના થાય છે, ઉદય આવલિકામાં રહેલ સ્થિતિઓ તો સકળ કરણોને અયોગ્ય છે.
૦ તેમજ અબાધાકાળથી ઉપર રહેનારી જ સ્થિતિઓ ઉત્તનાના વિષય બને છે.
૦ બંધાતી પ્રકૃતિની અબાધાની સાથે સમાન કે હીન જે પૂર્વે બાંધેલ પ્રકૃતિઓની સ્થિતિ છે, તે અબાધાકાળની અંદર પ્રવિષ્ટ હોવાથી ઉર્જાનાનો વિષય નથી.
૦ તથાચ અબાધાની અંદર પ્રવિષ્ટ સઘળીય સ્થિતિઓ ઉર્જાનાની અપેક્ષાએ ત્યાજ્ય થાય છે. ત્યાં ઉત્કૃષ્ટ અબાધા ઉત્કૃષ્ટ ‘અતીત્થાપના’ એમ કહેવાય છે. અતીત્થાપના ઉલ્લંઘન યોગ્ય છે. (ઉર્જાનામાં નહીં ગણવાયોગ્ય છે.)
૦ સમયથી ન્યૂન જે ઉત્કૃષ્ટ અબાધા ‘સમયોન ઉત્કૃષ્ટ અતીત્થાપના' થાય છે, બે સમયોથી ન્યૂન તે અબાધા ‘ક્રિસમયોન ઉત્કૃષ્ટ અતીત્થાપના.' આ પ્રમાણે દરેક સમયની હાનિ દ્વારા તેટલી અતીત્થાપનાઓ થાય છે. જ્યાં સુધી જઘન્ય અબાધા અન્તર્મુહૂર્ત પ્રમાણવાળી, ત્યાં સુધી અબાધા અતીત્થાપના અસંખ્ય જાણવી. ત્યારબાદ તેનાથી પણ જઘન્યતર અતીત્થાપના ઉદયાવલિકા સુધી કહેવી, કેમ કે-ઉદય આવલિકામાં રહેલ સ્થિતિઓ તો ઉત્તનીય નથી હોતી. કર્મદલિકોના નિક્ષેપનો વિચાર તો કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી જાણવો. એવું દિગ્દર્શન છે.
अथापवर्त्तनामाह -
कर्मस्थित्यनुभागयोर्ह्रस्वीकरणप्रयोजकवीर्यविशेषो ऽपवर्त्तना ॥२२॥