________________
५२६
तत्त्वन्यायविभाकरे
સૂક્ષ્મસંપરાયવં' ઇતિકશ્રેણિની પ્રતિપત્તિની અપેક્ષાએ સૂક્ષ્મસંપરાયપણું સમજવું. અસંયતત્વ' ઇતિ=ભાવથી પડવાની અપેક્ષાએ અસંમતપણું સમજવું. ‘ત્યજ ઇતિ=જેમ શ્રી આદિદેવ તીર્થનો સાધુ શ્રી અજિતસ્વામીના તીર્થને પામનારો (પામતો) હોય ત્યારે છેદોપસ્થાપનીયપણાનો ત્યાગ થાય છે, કેમ કે-શ્રી અજિતનાથ સ્વામીના શાસનમાં છેદોપસ્થાપનીયપણાનો અભાવ છે.
પરિહારવિશુદ્ધિત્વ ઇતિ=પરિહારવિશુદ્ધિક સંયમમાં ખરેખર છેદોપસ્થાપનીય સંયતની જ યોગ્યતા હોય છે. એથી જ સામાયિકમાં સ્વસ્વ ભાવના પરિત્યાગમાં પરિહારવિશુદ્ધિકપણાની પ્રાપ્તિ મૂલસૂત્રમાં કહેલી નથી.
૦ સૂક્ષ્મસંપરાયપણાને શ્રેણિમાં ચડવાની અપેક્ષાએ, ભાવના પડવાની અપેક્ષાએ, અસંતપણાને, સંયત અસંતપણાને પામે છે.
'तत्व' तितत्व मेटले सूक्ष्मसं५२।५५j, मेवो अर्थ सम४वो.
૦ “શ્રેણિપ્રત્તિપાતન ઇતિ અદ્ધા(સમય)ક્ષયની અપેક્ષાએ કે ભવના ક્ષયની અપેક્ષાએ, ઉપશમશ્રેણિથી પડવાની અપેક્ષાએ, જે સંયમદારા સૂક્ષ્મસંપરાયપણું પ્રાપ્ત કરેલ છે, પડતો તે સંયમને પામે છે.
૦ શ્રેણિમાં વધતો સૂક્ષ્મસંપરાય સંયત યથાખ્યાતપણાને જ પામે છે. યસંયત યથાખ્યાતપણાને છોડતો, ઉપશમશ્રેણિથી પડવાની અપેક્ષાએ સૂટ સંપણાને કે અસંયમને પામે છે.
संज्ञाद्वारमाचष्टे -
संज्ञाद्वारे-सामायिकछेदोपस्थापनीयपरिहारविशुद्धिकास्संज्ञोपयुक्ता नोसंज्ञोपयुक्ता भवन्ति, संज्ञोपयुक्ता आहारादिष्वासक्ताः, नोसंज्ञोपयुक्ता आहारादिष्वासक्तिरहिताः । सूक्ष्मसम्पराययथाख्यातौ तु आहारादिकर्तृत्वेऽपि नोसंज्ञोपयुक्तौ स्यातामिति । ७९ । __ संज्ञाद्वार इति । जीवस्संज्ञायतेऽनयेति संज्ञा, वेदनीयमोहोदयाश्रिता ज्ञानदर्शनावरणक्षयोपशमाश्रिता च विचित्राहाराद्यभिलाषादिक्रिया, सा चोपाधिभेदादशविधा, आहारभयपरिग्रहमैथुनक्रोधमानमायालोभौघलोकभेदात् । सामायिक इति, संज्ञोपयुक्ता इति वेदनीयमोहोदयादिनिमित्तसद्भावादिति भावः । नोसंज्ञोपयुक्ता भवनिमित्तोपशमप्रभावादिति भावः । सरागत्वे निरभिष्वङ्गतायास्सर्वथाऽभाव इति नियमाभावादिति तात्पर्यम् । नोसंज्ञोपयुक्ता इति, ज्ञानप्रधानोपयोगवन्तः, आहाराद्युपभोगेऽपि तत्रानभिष्वक्ताः नीरागत्वादिति भावः । संज्ञोपयुक्त शब्दार्थमाह संज्ञोपयुक्ता इति, नोसंज्ञोपयुक्तशब्दार्थमाह नोसंज्ञोपयुक्ता इति, स्पष्टमवशिष्टम् ॥
१. तत्राहारसंज्ञा वेदनीयोदयात्, भयपरिग्रहैमैथुनक्रोधमानमायालोभसंज्ञाः मोहोदयात्. ओघसंज्ञा ज्ञानावरणीयाल्पक्षयोपशमात्. लोकः स्वच्छन्दपरिकल्पितविकल्परूपः, लोकसंज्ञा च ज्ञानावरणीयक्षयोपशमात् मोहोदयाच्च भवति ॥