________________
सूत्र - ७८, सप्तमः किरणः
५२५ उपसम्पद्धानद्वार इति । उपसम्पत् छेदोपस्थापनीयत्वादीनां सामायिकादेः प्राप्तिः, हानं तस्यैव सामायिकत्वादीनां त्यागस्ते अधिकृत्य विचार इत्यर्थः । छेदोपस्थापनीयत्वमिति चतुर्यामधर्मात्पञ्चयामधर्मसंक्रमे पार्श्वनाथशिष्यवत् तथा शिष्यको वा महाव्रतारोपण इति भावः । सूक्ष्मसम्परायत्वमिति, श्रेणिप्रतिपत्तित इति भावः । असंयतत्वमिति भावप्रतिपातादिति भावः । त्यजन्निति, यथाऽऽदिदेवतीर्थसाधुरजितस्वामितीर्थं प्रतिपद्यमानः, अजितस्वामिशासने छेदोपस्थापनीयत्वाभावादिति भावः । परिहारविशुद्धिकत्वमिति परिहारविशुद्धिकसंयमे हि छेदोपस्थापनीयसंयतस्यैव योग्यता, अत एव सामायिकस्य स्वस्वभावपरित्यागे परिहारविशुद्धिकत्वप्राप्तिर्मूले नोक्तेति भावः । सूक्ष्मसम्परायत्वं श्रेण्यारोहणाद्भावप्रतिपाताच्चासंयतत्वं संयतासंयतत्वं वा प्रतिपद्यत इत्याह सूक्ष्मसम्परायत्वमिति, स्पष्टं शिष्टम् । तत्त्वमिति, सूक्ष्मसम्परायत्वमित्यर्थः । श्रेणिप्रतिपातेनेति, अद्धाक्षयेण भवक्षयेण वोपशमश्रेणितः प्रतिपातेनेत्यर्थः, येन संयमेन सूक्ष्मसम्परायत्वमाप्तः तत्त्वं पतन्नवाप्नोतीत्याशयेनाह पूर्वमिति । श्रेण्यां वर्द्धमानः सूक्ष्मसम्परायो यथाख्यातत्वमेवाप्नोतीत्याह श्रेणिसमारोहणत इति । तत्त्वं त्यजन्निति, यथाख्यातत्वं त्यजन्नित्यर्थः, श्रेणीप्रतिपातत इति उपशमश्रेणितः प्रतिपातादित्यर्थः । स्पष्टमन्यत् ।।
__ (२५) उपसंपानवारભાવાર્થ - સામાયિક સંયત, સામાયિકપણાને છોડતો, છેદોપસ્થાપનીયપણાને કે સૂક્ષ્મસંપરાયપણાને કે અસંમતપણાને પામે છે. છેદોપસ્થાપનીયપણાને છોડતો, સામાયિકપણાને, પરિહારવિશુદ્ધિકપણાને, સૂક્ષ્મસંપરાયપણાને કે અસંતપણાને પામી શકે છે. પરિહારવિશુદ્ધિક, પરિહારવિશુદ્ધિકપણાને છોડતો, ફરીથી ગચ્છ આદિનો આશ્રય કરવાથી છેદોપસ્થાપનીયપણું કે દેવપણાની ઉત્પત્તિમાં અસંતપણાને પામી શકે છે. સૂક્ષ્મસંપરાયવાળો, સૂક્ષ્મસંપરાયપણાને શ્રેણિથી પડવાદ્વારા છોડતો, પહેલાંનો જો સામાયિક સંયત હોય તો સામાયિકપણાને અને જો છેદોપસ્થાપનીય હોય તો છેદોપસ્થાપનીયપણાને કે શ્રેણિથી ચડવાદ્વારા યથાખ્યાતપણાને પામે છે. યથાખ્યાત સંયત તો યથાખ્યાતપણાને શ્રેણિથી પડવાદ્વારા છોડતો, સૂક્ષ્મસંપરાયપણાને કે અસંયમને પામે છે, ઉપશાન્તમોહપણામાં મરણ થવાથી દેવગતિમાં ઉત્પત્તિને પામે છે, સ્નાતકપણામાં તો સિદ્ધિગતિને પામે છે.
વિવેચન - ઉપસંપછેદોપસ્થાપનીયપણા આદિની સામાયિક આદિમાં પ્રાપ્તિ, હાન એટલે તે સામાયિક સંયતિમાં જ સામાયિકપણા આદિનો ત્યાગ, તે ઉપસંપાનને અધિકૃત કરીને વિચાર, ઉપસંપદ્ હાનરૂપ દ્વારનો અર્થ સમજવો.
છેદોપસ્થાપનિયત્વ' ઇતિચાર મહાવ્રતવાળા ધર્મમાંથી પંચમહાવ્રતવાળા ધર્મના સંક્રમણમાં શ્રી પાર્શ્વનાથશિષ્યની માફક છેદોપસ્થાપનીયપણું અથવા તથા પ્રકારનો શિષ્ય, કે જેમાં મહાવ્રતોનું આરોપણ થાય છે તેમાં છેદોપસ્થાપનીયપણું સંભવે છે.