________________
४९२
तत्त्वन्यायविभाकरे વિવેચન - સા. આદિ () સંયતોને બે જ્ઞાનો એટલે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. ત્રણ જ્ઞાનો એટલે મતિજ્ઞાન, શ્રતજ્ઞાન અને અવધિજ્ઞાને; અથવા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન; અથવા ચાર જ્ઞાનો એટલે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન એમ સમજવું.
(૧૧)મા અને (૧૨)મા ગુણસ્થાનવર્તી ય ચારિત્રને ઉત્કૃષ્ટથી ચાર જ્ઞાન હોય છે, એમ જાણવું. તથાચ છદ્મસ્થ વીતરાગ યથાખ્યાતચારિત્રીને બે જ્ઞાનો, ત્રણ જ્ઞાનો અથવા ચાર જ્ઞાનો હોય છે, એવો ભાવ છે. સયોગી અને અયોગી ગુણસ્થાનમાં કેવલજ્ઞાન હોય છે, એવો અર્થ સમજવો. હવે જ્ઞાનના પ્રસંગથી વચમાં જ જ્ઞાનના વિશેષભૂત શ્રુતના પ્રકારને વિચારે છે.
अथ ज्ञानप्रसङ्गेन मध्य एव ज्ञानविशेषभूतस्य श्रुतस्य प्रकारं विभावयति
श्रतद्वारे-सामायिकच्छेदोपस्थापनीययोर्जघन्यतोऽष्टौ प्रवचनमातर उत्कर्षतस्तु यावच्चतुर्दशपूर्वं श्रुतम् । परिहारविशुद्धस्य जघन्यतो नवमपूर्वस्याचारवस्तु । उत्कृष्ट तस्त्वपूर्णदशपूर्वं यावत् । सूक्ष्मसम्परायिकस्य तु सामायिकस्येव । यथाख्यातस्य निर्ग्रन्थस्य सामायिकस्येव । स्नातकस्य श्रुतं नास्तीति । ५५ ।
श्रुतद्वार इति । तथा च ज्ञानद्वार एव श्रुतद्वारस्यान्तर्गततया नाधिकद्वारशङ्का कार्या । आचारवस्त्विति । नवमस्य पूर्वस्य तृतीयाऽऽचारवस्तुनामाधिकारविशेष इति भावः । अपूर्णदशपूर्वमिति । देशोनदशपूर्वमिर्त्यर्थः। सामायिकस्येवेति । जघन्यतोऽष्टौ प्रवचनमातर उत्कृष्टतस्तु यावच्चतुर्दशपूर्वमित्यर्थः, श्रुतं नास्तीति, केवलज्ञानित्वादिति भावः ॥
(૮) શ્રુતદ્વારભાવાર્થ- સામાયિક સંયત-છેદોપસ્થાપનીય સંયત, જઘન્ય અપેક્ષાએ આઠ પ્રવચનની માતાઓ, ઉત્કૃષ્ટથી તો ચૌદપૂર્વ સુધીનું શ્રુત; પરિહારવિશુદ્ધિનું જઘન્ય નવમા પૂર્વની આચારવતુ. ઉત્કૃષ્ટથી તો અપૂર્ણ દશપૂર્વ સુધીનું હોય છે. સૂક્ષ્મસંપરાયવાળાનું તો સામાયિક સંયતની માફક શ્રુત સમજવું. યથાખ્યાતચારિત્રવાળા નિગ્રંથનું સામાયિક સંયતની માફક શ્રત સમજવું. સ્નાતક ચારિત્રવાળાને શ્રત હોતું નથી. ઇતિ.
વિવેચન - તથા જ્ઞાનના દ્વારમાં જ શ્રુતજ્ઞાન અંતર્ગત થતું હોવાથી અધિક દ્વારની શંકા કરવી નહિ. આચારવસ્તુ=નવમા પૂર્વનો ત્રીજો આચારવતુ નામક અધિકારવિશેષ, એ આચારવસ્તુનો અર્થ છે. અપૂર્ણ દશ' પૂર્વ ઇતિ=દેશથી ન્યૂન દશેય પૂર્વ સુધીનું શ્રુત, એવો અર્થ જાણવો. [પરિહારવિશુદ્ધિક સંયત અપૂર્વ આગમનું અધ્યયન કરતા નથી, કારણ કે તે કલ્પને અનુલક્ષીને પ્રકર્ષથી ગ્રહણ કરેલ યોગની આરાધનાથી જ કૃતકૃત્યતાને પામે છે. પૂર્વે ભણેલા કૃતનું તો હંમેશાં એકાગ્ર મનવાળા બની પ્રાયઃ અનુસ્મરણ કરે જ છે.] યહ ચા ને જઘન્યથી આઠ પ્રવચનમાતાઓ, ઉત્કૃષ્ટથી તો ચૌદપૂર્વ સુધીનું શ્રુત હોય છે. સ્નાતક સંયતને શ્રુત હોતું નથી, કેમ કે તે કેવલજ્ઞાની છે, એમ ભાવ સમજવો.
१. परिहारविशुद्धिकोऽपूर्वमागर्म नाधीते, यतस्तत्कल्पमधिकृत्य प्रगृहीतोचितयोगाऽऽराधनात एव कृतकृत्यतां भजते, पूर्वाधीतन्तु विस्रोतसिकाक्षयनिमित्तं नित्यमेवैकाग्रमनास्सम्यक् प्रायोऽनुस्मरतीति ॥