________________
४८२
तत्त्वन्यायविभाकरे
* ૦ યાવર્કથિકોને તો ઉપસર્ગ આદિ સંભવે પણ ખરા, કેમ કે-જિનકલ્પિકોમાં ઉપસર્ગ આદિનો संभव छे.
૦ આ પરિહારકલ્પ તીર્થંકરની પાસે અથવા કલ્પ કરનારની પાસે સ્વીકારાય છે, બીજાની પાસે નહિ. આ પરિહારકલ્પવાળાનું જે ચારિત્ર, તે પરિહારવિશુદ્ધિક ચારિત્ર કહેવાય છે. આ પરિહારવિશુદ્ધિકો કયા ક્ષેત્રમાં કે કાળમાં થાય છે? તેના જવાબમાં કહે છે કે- જન્મની અપેક્ષાએ અને સંભવની અપેક્ષાએ પાંચ ભરત અને પાંચ ઐરવત પૈકી ગમે તે હોઈ શકે. બંને અપેક્ષાએ પરિહારકલ્પી મહાવિદેહ આદિમાં નથી, કેમ 3-५२६२४८यामोनु सं४२५॥ यतुं नथी.
૦ કાળની અપેક્ષાએ, જન્મથી અવસર્પિણીમાં પહેલા-છેલ્લા તીર્થંકરના તીર્થમાં ત્રીજા અથવા ચોથા આરામાં, સદ્ભાવ-સંભવની અપેક્ષાએ પાંચમા આરામાં પણ, ઉત્સર્પિણીમાં જન્મથી બીજા અને ત્રીજાચોથા આરામાં, સંભવની અપેક્ષાએ ત્રીજા અને ચોથા આરામાં, નોઉત્સર્પિણી-અવસર્પિણીરૂપ ચોથા આરાસમાન કાળમાં પરિહારકલ્પીઓનો સંભવ નથી જ, કેમ કે-મહાવિદેહક્ષેત્રમાં પરિહારકલ્પીઓનો અભાવ છે, એવો ભાવ સમજવો. આ ચારિત્રમાં વિશેષ તો બીજા ગ્રંથોથી જાણવું.
सूक्ष्मसम्परायस्वरूपमभिधत्ते -
अत्यन्तकृशकषायवच्चारित्रं सूक्ष्मसम्परायम् । इदं संक्लिश्यमानकं विशुद्ध्यमानकं चेति द्विप्रकारम् । उपशमश्रेणीतः प्रपततः प्रथमम्, द्वितीयं तु श्रेणिमारोहतः ।।५।
अत्यन्तेति । संसारभ्रान्तिहेतुः कषायो लोभरूपोऽतिसूक्ष्मतया वेदनाविषयत्वेन यत्र वर्त्तते तच्चारित्रं सूक्ष्मसम्परायमित्यर्थः । अत्यन्तसूक्ष्मकषायसमानकालीनचारित्रत्वं लक्षणम् । कृत्यं स्पष्टम् । तद्विभजते इदमिति । उपशान्तकषायाग्निरल्पप्रत्ययलाभान्मुख-वस्त्रादिषु ममत्ववायुना सन्धुक्षमाणश्चरणेन्धनमामूलतो दहन् संक्लिश्यमानाध्यवसायबलेन प्रतिविशिष्टाध्यवसायात्तं प्रच्यावयति अत इदं संक्लिश्यमानकं चारित्रमुच्यते, तच्चोपशम-श्रेणितः पततो भवतीत्याशयेनाह-उपशम श्रेणित इति । तत्रोपशम्या अनन्तानुबन्धिनो मिथ्यात्वत्रयं नपुंसक स्त्रीवेदौ हास्यादिषट्कं पुंवेदोऽप्रत्याख्यानप्रत्याख्यानावरणाः संज्वलनाश्च । आरम्भकोऽस्याः श्रेणेरप्रमत्तसंयतः । अविरतदेशप्रमत्ताप्रमत्तविरतानामन्यतम इति केचित् ॥ अनुक्षमं विशुद्धाध्यवसायवतश्चारित्रं विशुद्धयमानकमुच्यते तच्च श्रेणिमारोहत एव भवतीत्याह-द्वितीयन्त्विति । क्षय्यास्त्वनन्तानुबन्धिनो मिथ्यात्वत्रिकमप्रत्याख्यान-प्रत्याख्यानावरणा नपुंसकस्त्रीवेदौ हास्यादि-षट्कं पुंवेदस्संज्वलनाश्च, क्षपकश्रेण्यामारोहकश्चा-विरतदेशप्रमत्ताप्रमत्तविरतानामन्यतमो विशुध्य-मानाध्यवसायः ॥