________________
સૂત્ર - ૪-૪૬, સનમ: શિર :
४८३ સૂક્ષ્મસંપરાયને કહે છેભાવાર્થ - અત્યંત કૃશ (સૂક્ષ્મ) કષાયવાળું ચારિત્ર, એ “સૂક્ષ્મસંપરાય” કહેવાય છે. આ સંકિલશ્યમાનક અને વિશુદ્ધમાનકના ભેદથી બે પ્રકારનું છે. ઉપશમશ્રેણિથી પડનારને પહેલું અને શ્રેણિમાં ચડનારને બીજું હોય છે.
ભાવાર્થ – સંસારના ભ્રમણ હેતુભૂત, અત્યંત સૂક્ષ્મપણાએ અનુભવવિષય રૂ૫ લોભ રૂપ કષાય જયાં વર્તે છે, તે ચારિત્ર “સૂક્ષ્મસંપરાય' કહેવાય છે.
લક્ષણ – અત્યંત સૂક્ષ્મકષાયકાલીન (કાવત) ચારિત્રપણું સૂક્ષ્મસંપાયનું લક્ષણ છે. પદકૃત્ય સ્પષ્ટ છે. સૂક્ષ્મસંપરાયનો વિભાગ કરે છે.
૦ ઉપશાન્ત એવો કષાયનો અગ્નિ, અલ્પ નિમિત્તની પ્રાપ્તિથી-મૂખવસ્ત્રિકા આદિમાં મમતા નામના વાયુથી દીપતો-વેગવાળો થતો, ચારિત્રરૂપી લાકડાને મૂળમાંથી બાળતો સંકલેશવિષય (સંકિલશ્ય) અધ્યવસાયના બળથી પ્રતિવિશિષ્ટ અધ્યવસાયથી પાડે છે. એથી આ “સંકિલશ્યમાનક ચારિત્ર કહેવાય છે. તે ઉપશમશ્રેણિથી પડનારને હોય છે. ત્યાં ઉપશમશ્રેણિમાં ઉપશમયોગ્ય=અનંતાનુબંધીઓ, મિથ્યાત્વત્રય, નપુંસક અને સ્ત્રીવેદ, હાસ્ય આદિ છ (૬) પુંવેદ અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાન આવરણ કષાયો સંજવલન કષાયો છે. આ ઉપશમશ્રેણિનો આરંભક-અપ્રમત્ત સંયમી છે. અવિરત-દેશવિરત-પ્રમત્ત-અપ્રમત્ત વિરતોમાંથી કોઈ એક આરંભક હોય છે, એમ કેટલાક કહે છે.
૦ ક્ષણે ક્ષણે વિશુદ્ધ અધ્યવસાયવાળાનું ચારિત્ર વિશુદ્ધચમાન કહેવાય છે અને તે શ્રેણિમાં ચડનારને જ હોય છે.
ક્ષય-ક્ષપણાને યોગ્ય અનંતાનુબંધીઓ-મિથ્યાત્વત્રય-અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણ કષાયો-નપુંસક અને સ્ત્રીવેદ, હાસ્ય આદિ છ (૬) પુંવેદ અને સંજ્વલન કષાયો વળી ક્ષપકશ્રેણિમાં ચડનાર, અવિરતદેશવિરત-પ્રમત્ત-અપ્રમત્ત-વિરતિમાંથી કોઈ એક વિશુદ્ધિ-વિશિષ્ટ અધ્યવસાયવાળો કહેવાય છે.
यथाख्यातसंयमलक्षणमाह
निष्कषायं चारित्रं यथाख्यातम् । इदमप्युपशमश्रेणिमुपयातस्य कषायाणामुपशमादनुदयाच्चाऽन्तर्मुहर्त्तस्थितिकम् । क्षपकश्रेणिमधिगतस्य तु कषायाणां सर्वथा क्षयाज्जघन्यतोऽन्तर्मुहूर्त्तस्थितिकालीनमुत्कृष्टतश्च देशोनपूर्वकोटिप्रमाणं बोध्यम् । आद्यं प्रतिपाति, द्वितीयमप्रतिपाति । ४६ ।
निष्कषायमिति । कषायरहितत्वे सति चारित्रत्वं लक्षणम् । सिद्धावस्थायां व्यभिचारवारणाय विशेष्यम् । उपशर्मकक्षपकवृत्तित्वादस्यापि द्वैविध्यमिति मनसिकृत्याह-इदमपीति ।
१. यथाख्यातचारित्रं द्विविधं छद्मस्थकेवलिस्वामिभेदात्, छद्मस्थसम्बन्धि च द्विविधं मोहक्षयसमुत्थं, तदुपशमप्रभवं चेति । केवलिसम्बन्ध्यपि द्विविधं, सयोग्ययोगिकेवलिभेदादिति ॥