________________
सूत्र - ३५, सप्तमः किरणः
४५७
હવે શીતપરીષહને કહે છેઘણી–સખ્ત ઠંડી હોવા છતાં જીર્ણ (જુના)વસ્ત્ર હોયે છતે, અકથ્ય વસ્ત્રોને ગ્રહણ કરતો નથી. ઠંડીથી બચવા માટે આગમકથિત વિધિથી એષણીય કલ્પ આદિ(કંબળ-વસ્ત્ર વગેરે)ની ગવેષણા કરે કે ભોગવે !
ઠંડીથી પીડિત થઈ અગ્નિને ચેતાવે નહિ અથવા બીજાએ સળગાવેલ અગ્નિનું સેવન કરે નહિ. આ પ્રમાણે કરનારે શીતનું ઉપસહન કરેલું થાય, એમ ભાવ સમજવો. સઘળાય ગુણસ્થાનોમાં શીતનો સંભવ છે.
___6परीषडने छજોરદાર ઉનાળાના સૂર્યના કિરણસમુદાયથી તપેલ શરીરવાળાને, તરસ-ભોજનનો અભાવ, પિત્તરોગधाम-परिश्रमथी पाउतने, ५२सेवा-हाड-शोषथी पाउतने, ४५ स हन-स्नान-पंजो-५वन-यंहन આદિનો લેપ-કેળના પત્ર આદિના સેવનથી રહિતને, પૂર્વે અનુભવેલ ઠંડા પદાર્થોની પ્રાર્થનાથી રહિત હૃદયવાળાને, ઉષ્ણજન્ય વેદનાના પ્રતિકારની ક્રિયાના અનાદરવાળાને, ચારિત્રીને ચારિત્રની રક્ષા માટે ઉષ્ણતાનું સહન “ઉષ્ણપરીષહ' કહેવાય છે.
લક્ષણ - ઘણી ગરમીથી સંતાપ છતાં જળ અવગાહન આદિના આસેવન રહિતપણું “ઉષ્ણપરીષહ'નું सक्ष। छे.
૦ અહીં સઘળા પરીષહોના લક્ષણોમાં સાધુ કર્તૃકપણું (કૃતપણું) કહેવું. અન્યથા જો એમ કહેવામાં ન આવે, તો પૂજાના અભિલાષીને કરેલ તેવા અનાસેવનમાં પણ ઉષ્ણપરીષહપણાનો પ્રસંગ આવી જાય. આ ઉષ્ણ સઘળાય ગુણસ્થાનોમાં સંભવિત છે.
दंशपरीषहं निर्वक्ति -
समभावतो दंशमशकाद्युपद्रवसहनं दंशपरीषहः । एते वेदनीयक्षयोपशमजन्याः । सदोषवस्त्रादिपरिहारेणाल्पमूल्याल्पवस्त्रादिभिर्वर्त्तनमवस्त्रपरीषहः । अप्रीतिप्रयोजकसंयोगसमवधाने सत्यपि समतावलम्बनमरतिपरीषहः । कामबुद्ध्या स्त्र्याद्यङ्ग प्रत्यङ्गादिजन्यचेष्टानामवलोकनचिन्तनाभ्यां विरमणं स्त्रीपरीषहः । एते च चारित्रमोहनीयक्षयोपशमजन्याः । ३५ ।
समभावत इति । दंशमशकमत्कुणवृश्चिकादिक्षुद्रसत्त्वैर्बाध्यमानोऽपि निजकर्मविपाकमनुचिन्तयन्न तत्स्थानादपगच्छेत्, न च तदपनयनाय धूमविद्यामंत्रौषधादीनि प्रयुञ्जीत, न वा व्यजनादिभिर्निवारयेत्, तथा च दंशाधुपद्रवजयस्स्यात्, समभावतो दंशाधुपद्रवसहनत्वं लक्षणम्। दंशाधुपद्रवोऽपि निखिलेषु गुणस्थानेषु सम्भवति । एषां क्षुधादीनां पञ्चानां वेदनीयोदये समवतारात् तेषां जयाश्चारित्रमोहनीयक्षयोपशमादिजन्या इत्याहैत इति, वेदनीये सति क्षयोपशमजन्याः, अर्थात् चारित्रमोहनीयक्षयोपशमादिजन्या इत्यर्थः, सहनस्य चारित्र