________________
४०४
तत्त्वन्यायविभाकरे
૪૬ કર્મપ્રકૃતિઓનું વર્ણન મિથ્યાત્વ-આતપ-નરકઆયુ એ ત્રણરહિત, મિથ્યાષ્ટિ-યોગ્ય ૧૩, અનંતાનુબંધી ૪, તિર્યંચ આયુ ઉદ્યોત એક વર્જીને આસ્વાદને જતી (યોગ્ય) ૧૯, મધ્યમ ૮, કષાય-અસ્થિર-અશુભ-અયશ શોક-અરતિ અસાતા ૧૪, એ સર્વ મળીને ૪૬ પ્રકૃતિઓનો અપૂર્વકરણે આરંભથી જ ગુણસંક્રમ આરંભાય છે. ત્યાં મિથ્યાત્વનો અને અનંતાનુબંધીઓનો અપૂર્વકરણથી પહેલાં જ સંક્રમ થાય છે અને તેથી જ અવિરત સમ્યગ્દષ્ટિ આદિઓ ખપાવે છે.
૦ આતપ અને ઉદ્યોત નામકર્મ એ શુભ છે, માટે એનો ગુણસંક્રમ થતો નથી, કેમ કે – અશુભ કર્મપ્રકૃતિઓનો જ ગુણસંક્રમ છે.
૦ આયુષ્યોનો પરપ્રકૃતિમાં સંક્રમનો અસંભવ હોઈ તે આયુષ્યોનું વર્જન સમજવું.
० निद्रादि २, ७५धात3, अशुम १९६१२, म न१, स्य१३, २ति१४, मय१५, જાગુપ્તા૧૬-એ ૧૬ પ્રકૃતિઓ અશુભ છે,તેથી અપૂર્વકરણમાં જયાં જયાં બંધ વિચ્છેદ પામે છે, ત્યાંથી પ્રારંભીને એ સોળનો ગુણસંક્રમ શરૂ થાય છે. માટે જ અહીં કહ્યું છે કે – બંધાતી શુભ પ્રવૃતિઓમાં નહિ બંધાતી અશુભ પ્રકૃતિના દલિકનું વિશુદ્ધિથી લઈ જવું-પરિવર્તન કરવું, એ ગુણસંક્રમ' છે.
अपूर्वस्थितिबन्धमाख्यातिविशुद्धिप्रकर्षेण गुर्व्याः कर्मस्थितेर्लघुतया बन्धनमपूर्वस्थितिबन्धः । अन्तर्मुहूर्त्तकालमेतत् । अत्रस्थो जीवः क्षपक उपशमकश्चेति द्विविधः । २४।
विशुद्धिप्रकर्षेणेति । प्राक्कर्मणामशुद्धत्वाद्दाघीयस्तया बद्धायाः स्थितेविशुद्धिवशात् पल्योपमासंख्येयभागेन हीनहीनतरहीनतमतया बन्धनमपूर्वस्थितिबन्ध इत्यर्थः । अस्य गुणस्थानस्य कालमानमाह-अन्तरिति । जघन्यतस्त्वेकस्समयः । अत्र श्रेणिद्वयं दर्शयितुमाह-अत्रस्थ इति । क्षपणार्हत्वादुपशमनार्हत्वाच्च क्षपणोपशमनाभावेऽपि राज्यार्हकुमारस्य राजवत् तथोच्यत इति बोध्यम् । गुणस्थानेऽस्मिन् त्रैकालिकानेकजीवापेक्षया प्रतिसमयं यथोत्तरमधिकवृद्ध्याऽसंख्येयलोकाकाशप्रदेशप्रमाणान्यध्यवसायस्थानानि भवन्ति । आद्यक्षण एवैतद्गुणस्थानप्रपन्न-कालिकनानाजीवाश्रयेण जघन्यादीन्युत्कृष्टान्तानि । असंख्येयलोकाकाशप्रदेशप्रमाणान्यध्यवसायस्थानानि भवन्ति, ततोऽधिकाधिकानि द्वितीयादिक्षणेषु तु स्युः । स्वभावविशेषाच्च द्वितीयादिसमयेषु अध्यवसायस्थानानां वृद्धिः । अत्र च
१. यद्यप्यत्र कालत्रयापेक्षणात् अनन्तजीवरस्य प्रतिपन्नत्वात्प्रतिपत्स्यमानत्वाच्चैतद्गुणस्थानं प्रतिपन्नानामनन्ताध्यवसायस्थानानि प्रसज्यन्ते तथापि बहूनामेतत्स्थानप्रतिपतॄणामेकाध्यवसायस्थानवर्तित्वादपि न दोषः । अध्यवसायस्थानानां भिन्नत्व एव तथा सम्भवात् ।।