________________
सूत्र - २६-२७-२८-२९, पञ्चमः किरणे
२५५
दुस्स्वरनामाभिधत्ते
अमनोहरस्वरवत्त्वप्रयोजकं कर्म दुस्स्वरनाम । यथा खरोष्ट्रादीनाम् । २७ । अमनोहरेति । यस्योदयादमनोज्ञस्वरवान्-दीनहीनस्वरो भवति श्रूयमाणोऽप्यसुखमावहति स्वरः तद्दुस्स्वरनामेत्यर्थः । सुस्वरनामकर्मण्यतिव्याप्तिवारणार्थममनोहरेति । अस्य स्थिती पञ्चेन्द्रियजातितुल्ये । केषामीदृशं कर्म दृश्यत इत्यत्राह यथेति ॥
स्वरनामभावार्थ- अमनोऽ२ १२मा प्रयो°४४ 'दु:२१२नाम.' भ3- 2151, 62 वोनो स्व२. વિવેચન- જેના ઉદયથી અમનોહર સ્વરવાળો, દીન, હીન સ્વરવાળો થાય છે. પોતાનો સ્વર બીજાઓને દુઃખકર થાય છે. સુસ્વરનામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ માટે “અમનોહર' આ પ્રમાણેનું પદ મૂકેલ છે. આ કર્મની બન્ને સ્થિતિ પંચેન્દ્રિય સરખી છે. આવું કર્મ કોનામાં દેખાય છે? તો કહે છે કે- ઊંટ, ગધેડા આદિમાં દુઃસ્વરનામકર્મ દેખાય છે. अनादेयनाम निर्वक्ति
उचितवक्तृत्वेऽप्यग्राह्यतादिप्रयोजकं कर्म अनादेयनाम । २८ । उचितवक्तृत्वेऽपीति । यस्य प्रभावतो युक्तमपि ब्रुवाणः परिहार्यवचनो भवति, अर्हणार्हस्याप्यर्हणां नाचरति लोकस्तदनादेयनामेत्यर्थः, निष्प्रभोपेतशरीरनिर्वर्तकं कर्मानादेय नामेति केचित् । उचितवक्तृसम्बन्धिवचनाद्यग्राह्यताप्रयोजककर्मत्वं लक्षणार्थः । उचितवक्तृसम्बन्धीति पदन्तु पूर्वोक्तनीत्याऽसंभववारणाय । अस्यापि स्थिती पञ्चेन्द्रियवत् ॥
અનાદેયનામકર્મભાવાર્થ- ઉચિત વચન હોવા છતાં અગ્રાહ્યપણા આદિના કારણ રૂપ કર્મ “અનાદેયનામ.” વિવેચન- જે કર્મના ઉદયથી યુક્તિથી યુક્ત વચન બોલનારો પણ લોકોથી પરિહરણીય વચનવાળો થાય છે. પૂજા-સત્કારને યોગ્ય પણ અભ્યત્થાનાદિ સત્કારને લોક આચરતો નથી. તે “અનાદેયનામ’ છે, આવો અર્થ છે. કેટલાક પ્રભા વગરના શરીરને બનાવનારું કર્મ ‘અનાદેયનામ માને છે. “ઉચિતવન્દ્ર સંબંધી વચન આદિ અગ્રાહ્યતા પ્રયોજક કર્મત્વ' એ લક્ષણનો અર્થ છે. “ઉચિતવન્દ્ર સંબંધી એવું પદ તો પૂર્વકથિત નીતિથી અસંભવદોષના વારણ માટે છે. આ કર્મની બન્ને સ્થિતિ પંચેન્દ્રિયની માફક છે.
अयश:कीर्तिनामाह
ज्ञानविज्ञानादियुतत्वेऽपि यशःकीर्त्यभावप्रयोजकं कर्म अयशःकीर्तिनाम । इति स्थावरदशकम् । २९ ।