________________
સૂત્ર - ૨૨-૨૩-૨૪-ર૧,૫ઝમ: વિરો
२५३ વિવેચન- જે કર્મના ઉદયથી અનંત (વનસ્પતિ રૂપ) જીવોનું એક (સાધારણ) શરીર હોય છે, તે “સાધારણનામકર્મ” એવો અર્થ સમજવો.
શંકા- પહેલાં ઉત્પત્તિની જગ્યાએ આવેલા જીવે તે સાધારણશરીર બનાવેલ હોઈ, સર્વથા પરસ્પર અનુગમન-દાખલ થવા દ્વારા સ્વીકારેલ હોઈ કેવી રીતે તે શરીરમાં બીજા જીવોને અવકાશ મળે ? અને અવકાશ હોય છતે જે જીવે શરીર બનાવ્યું અને પરસ્પર પ્રવેશ દ્વારા સ્વીકાર્યું, તે જીવ જ તે શરીરમાં પ્રધાનમુખ્ય ગણાય. તે પ્રધાન જીવની જ પર્યાપ્ત-અપર્યાપ્ત વ્યવસ્થા, તે જીવનું જ શ્વાસોશ્વાસ આદિ પુદ્ગલોનું ગ્રહણ ગણાશે જ ને? બીજા જીવોનું નહિ ગણાય ને?
સમાધાન- તથાવિધ કર્મના ઉદયના સામર્થ્યથી એકીસાથે જ સઘળા અનંત જીવો ઉત્પત્તિના દેશમાં આવે છે, તે સાધારણશરીરની પર્યાપ્તિને (શરીરના આશ્રયવાળી પર્યાપ્તિને) બનાવે છે અને શ્વાસોશ્વાસ આદિ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરે છે, એમ સર્વજ્ઞોએ કહેલ છે.
પદકૃત્ય- પ્રત્યેક નામકર્મમાં અતિવ્યાપ્તિના વારણ “અનંત જીવોનું એવું પદ મૂકેલ છે. દા. ત. જેમ સાધારણનામકર્મના ઉદયવાળા કાંદા વગેરે. આ કર્મની સૂક્ષ્મનામકર્મની માફક બન્ને સ્થિતિ જાણવી.
अस्थिरनामाह.... प्रयोगशून्यकाले भ्रूजिह्वादीनां कम्पनहेतुः कर्म अस्थिरनाम । २४ ।
प्रयोगेति । भ्रूजिह्वादीनामिति शरीरावयवद्योतकम् । प्रयोगकाले यच्छरीरावयवानां कम्पनं तत्कर्म निमित्तं, अपि तु जीवपरिणामप्रयुक्तं, तस्मात्प्रयोगशून्यकाल इत्युक्तं, तथा च प्रयोगशून्यकालीनशरीरावयवास्थिरत्वप्रयोजकत्वे सति कर्मत्वमिति लक्षणम् । विहायोगत्यादिव्यभिचारनिरासकं वा प्रयोगशून्यकाल इति पदम् । पञ्चेन्द्रियवदस्य स्थिती ॥
અસ્થિરનામભાવાર્થ- પ્રયોગ વગરના કાળમાં ભ્રમર-જીભ આદિના કંપનહેતુભૂત કર્મ “અસ્થિરનામ.” વિવેચન- ભૂ, જિવડા આદિ શરીર અવયવોનું પ્રયોગકાળમાં કંપની છે. તે કંપનમાં કર્મ નિમિત્ત નથી પરંતુ જીવના પરિણામથી પ્રયુક્ત છે. તેથી “પ્રયોગશૂન્યકાળ' એમ કહેલ છે. તથા “પ્રયોગશૂન્યકાલીન શરીર અવયવ અસ્થિરત્વ પ્રયોજકત્વ વિશિષ્ટ કર્મ–” આ પ્રમાણેનું લક્ષણ છે. વિહાયોગતિ આદિમાં અતિવ્યાપ્તિ રૂપ વ્યભિચારના વારણ માટે “પ્રયોગશૂન્યકાલે એવું પદ મૂકેલ છે. આ નામકર્મની પંચેન્દ્રિયની માફક બને સ્થિતિ સમજવી. अशुभनाम लक्षयति
____ नाभ्यधोऽवयवाशुभत्वप्रयोजकं कर्म अशुभनाम । २५ । नाभ्यधोऽवयवेति । नाभ्यधोऽवयवाशुभत्वप्रयोजकत्वे सति कर्मत्वं लक्षणम् । नाभेरधस्तनैः पादाद्यवयवैर्हि स्पृष्टः परो रुष्यतीति तेषामशुभत्वमवसेयम् । कामिन्याः