________________
सूत्र
- ९, चतुर्थ किरणे
१८५
જો કાર્યણશ૨ી૨ને નિર્હેતુક (હેતુ વગર જન્ય) માનવામાં આવે, તો વિનાશના હેતુનો અભાવ હોવાથી भोक्षना खभावनो प्रसंग ( आपत्तिोष) खावी पडे !
શંકા- જેમ ઔદારિકશરીર વિશરણ (વિનશન) રૂપ ધર્મવાળું છે, તેમ કાર્પણ શરીર નથી, તો કાર્મણમાં શરીરપણું કેવી રીતે ઘટે ?
समाधान- निमित्तना वशे ते अर्भशमां यय-अपथ्य ( हानि-वृद्धि) ३५ धर्म छे, भाटे अर्भशशरीर छे. આ કાર્યણનું લક્ષણ અને પદકૃત્ય પૂર્વની માફક સમજવા.
આ કાર્યણની ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિ પંચેન્દ્રિયજાતિની માફક સમજવી.
પ્રસંગથી કહે છે કે- ‘આ પાંચ શરીરો' છે. જો કે દેહ શબ્દ પુલિંગમાં રૂઢ છે, તો પણ કાર્ય રૂપ શરીરોનું પંચવિધપણું અને પુણ્યકર્મના વિભાગ રૂપ વાક્યમાં ૨હેલ કર્મના બોધક ‘પંચ દેહ’ શબ્દવાચ્ય આ શરીર રૂપ पांथ प्रहारना दुर्मो छे- खेम सूयन उरवा माटे जने 'कायो देह क्लीब पुंसो: ' आय शब्द जने हेड शब्द નપુંસક અને પુલિંગમાં છે. એમ કોશના આધારે નપુંસકનો નિર્દેશ કરેલ છે.
તથાચ કાર્ય રૂપ આ જ પાંચ શરીરો-કારણભૂત આ પાંચ નામકર્મો વિભાગવાક્યસ્થ ‘પંચ દેહ’ શબ્દથી વાચ્ય છે. આ પ્રમાણેનો ભાવ સમજવો.
शरीराणामेषां कार्यभूतानां स्वामिनमाह
तत्राद्यं शरीरं तिर्यङ्मनुष्याणाम् । द्वितीयं देवनारकिणाम् । तृतीयं चतुर्दशपूर्वधरस्यैव । तुर्यपञ्चमे संसारिणां सर्वेषां । कार्मणं विहायान्यान्युपभोगवन्ति । ९ ।
तत्रेति । पञ्चानां शरीराणां कर्मजन्यत्वाविशेषेऽपि कर्मसमूहात्मकाविशेषेऽपि च कारणभेदाद्भेदवत्स्वामिभेदादपि भेदेन पञ्चस्वेषु शरीरेषु आद्यस्यौदारिकशरीरस्य तिर्यङ्मनुष्याः स्वामिन इति भावार्थ: । उदारं प्रधानं तीर्थकरादिभिरङ्गीकरणात्, उत्कृष्टप्रमाणं वोदारं अप्स्थितवनस्पतेः सातिरेकयोजनसहस्रंप्रमाणत्वात्, शुक्रशोणिताद्युपादानप्रभृति प्रतिक्षणमुत्तरोत्तरां व्यवस्थां स्वकीयपर्याप्त्याद्यपेक्षां प्राप्नोतीति वोदारं तदेवौदारिकं तच्च गर्भजानां सम्मूर्च्छनजानाञ्च भवतीति भावः । द्वितीयमिति वैक्रियमित्यर्थः । विशिष्टा क्रिया विक्रिया तस्यां भवं वैक्रियं समुपलब्धवैक्रियलब्धेरिच्छानुविधानादेकं भूत्वाऽनेकं भवति प्रतिहननशीलं भूत्वा स्थूलत्वात्सूक्ष्मावस्थामनुप्राप्तं सदप्रतिघाति भवति, एककालमेव च सर्वानभिहितलक्षणान् भावान् वेदयते नैवमौदारिकादीनि, ईदृशं शरीरमौपपातिकं देवानां नारकाणामेव भवधारकमुत्तरवैक्रियभेदभिन्नञ्चेति भावः । तृतीयमिति, आहारकमित्यर्थः ।
१. भवधारकवैक्रियापेक्षयोत्कृष्टं प्रमाणं बोध्यमन्यथोत्तरवैक्रियमेवोत्कृष्टप्रमाणवत्स्यात् योजनलक्षप्रमाणत्वात्तस्येति ॥ १. लब्धिप्रत्ययञ्च तिर्यग्योनीनां मनुष्याणाञ्च ॥