________________
सूत्र - ८, चतुर्थ किरणे
१८३ नैतयोश्चक्षुर्विषयत्वम् । कार्मणनामकर्मणस्तु समानवर्गणापुद्गलमयत्वेऽपि स्वकार्यभूतात्कार्मणशरीरादन्यत्वमेव कार्मणशरीरस्य कारणभूतत्वात् । यद्यपि सर्वेषामेव शरीराणां कर्मजन्यत्वं कर्मसमूहरूपत्वञ्च तथाप्यौदारिकादिनामकर्मनिमित्तकत्वादौदारिकादिसंज्ञाविशेषात् स्थौल्यादिलक्षणात् तिर्यङ्मनुष्यादिस्वामिभेदात् सामर्थ्यभेदाच्च मृद्रूपकारणाविशेषेऽपि मृत्समूहाविशेषेऽपि च घटशरावादिभेदवत्तेषां परस्परं वैषम्यमस्त्येव । न च नास्त्येव कार्मणं शरीरं निमित्ताभावात्खरविषाणवदिति वाच्यं प्रदीपवत्स्वस्यैव निमित्तनिमित्तिभावात्, मिथ्यात्वाविरत्यादीनां निमित्तत्वाच्च । अन्यथा निर्हेतुकस्य विनाशहेतोरप्यभावादनिर्मोक्षप्रसङ्ग आपद्येत। न च कार्मणस्यौदारिकादिवद्विशरणधर्मत्वाभावात्कथं शरीरत्वमिति वाच्यम्, निमित्तवशात्तस्यापि सततं चयापचयधर्मत्वादिति । लक्षणं कृत्यञ्च प्राग्वत् । अस्याप्युत्कृष्टजघन्यस्थिती पञ्चेन्द्रियवदेव । प्रसङ्गादाह-इमानीति । यद्यपि देहशब्दः पुल्लिङ्गे रूढस्तथापि कार्यभूतशरीराणां पञ्चविधत्वं पुण्यकर्मविभागवाक्यस्थकर्मबोधकपञ्चदेहशब्दवाच्यत्वमेषां पञ्चविधकर्मणाञ्च सूचयितुं 'कायो देहः क्लीबपुंसो' रिति कोशानुरोधेन च नपुंसकनिर्देशः कृतः । तथा च कार्यभूतानीमान्येव पञ्चशरीराणि, कारणभूतानीमानि पञ्चनामकर्माणि विभागवाक्यस्थपञ्चदेहशब्दवाच्यानीति भावः ।
તૈજસશરીરનામકર્મને કહે છે કેભાવાર્થ- તૈજસવર્ગણામાં રહેલ પુગલોને શરીરપણાએ પરિવર્તન-પરિણમનકારક કર્મ ‘તૈજસશરીર. કામણવર્ગણામાં રહેલ પુદ્ગલોને શરીરપણાએ પરિણમનમાં હેતુભૂત કર્મ ‘કામણશરીર. આ પાંચ શરીરો 5डेवाय छे.
વિવેચન- તેજ (અગ્નિ)ના ગુણથી યુક્ત દ્રવ્યવર્ગણાથી સમારબ્ધ તૈજસશરીર (તેજની બનાવટો-તેજ રૂપી તૈજસ) ઉષ્ણ ગુણવાળું છે. જ્યારે જેને ઉત્તરગુણના નિમિત્તજન્ય લબ્ધિ ઉત્પન્ન થાય છે, ત્યારે રોષના અને પ્રસન્નતાના પ્રસંગે આ શરીર ઉષ્ણ-શીતગુણવાળું શાપ અને અનુગ્રહના સામર્થ્યનો આવિર્ભાવ ७२नार छे.
જયારે તે લબ્ધિ ઉત્પન્ન નથી, ત્યારે તો ફક્ત નિરંતર ભક્ત-ખાધેલ આહારને પચાવનાર ‘તૈજસશરીર’ કહેવાય છે. તૈજસશરીરનું લક્ષણ અને પદકૃત્ય પૂર્વની માફક છે. આ તૈજસશરીરની ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ પંચેન્દ્રિયજાતિની માફક સમજવી.
કાર્મણશરીરના સ્વરૂપને કહે છેજીવપ્રદેશોની સાથે ક્ષીર-નીરની માફક પરસ્પર સંશ્લિષ્ટ અનંત જે કર્મના અંશો, તે રૂપ કાર્મણ (આ કર્મો એ જ કામણ, આવી વ્યુત્પત્તિથી છે તથાચ કર્મોથી કાર્પણ અહીં પૃથફ નથી એમ સમજવાનું છે.)