________________
१६२
तत्त्वन्यायविभाकरे व्युच्छेद इति । तथा च मिथ्यात्वाविरतिकषाययोगरूपैर्बन्धहेतुभिर्जीवोऽष्टविधेषु औदारिकादिकर्मवर्गणापुद्गलेषु कर्मशरीरग्रहणयोग्यान् पुद्गलानादत्ते, कर्मतया च ग्रहणसमय एव तान् परिणमय्य शुभाशुभपरिणामानुसारेण कर्मपुद्गलेषु स्थितिरसादीन् निष्पाद्य क्षीरोदकवदात्मप्रदेशैस्सह संश्लेषयति । एवम्भूत एव तस्य स्वभावो यत् कर्मवर्गणागतं कर्मयोग्यमेव द्रव्यमेकक्षेत्रावगाढमेव रुचकप्रदेशभिन्नः सर्वैरपि स्वप्रदेशै रागद्वेषक्लिनस्वरूपत्वाज्जीवो गृह्णाति न तु स्वात्मभिन्नप्रदेशावगाढं कैश्चिदेव प्रदेशैर्गृह्णाति । तत्र कर्मराशिश्च घात्यघातिभेदेन द्विविधः, अनन्तज्ञानदर्शनचारित्रवीर्यात्मकात्मगुणानां सर्वथा देशेन वा प्रतिहननसमर्थं कर्म घातिकर्मेत्युच्यते, ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुष्कनामगोत्रान्तरायरूपाष्टविधमूलप्रकृतिभूतकर्मसु ज्ञानदर्शनावरणमोहनीयान्तरायचतुष्टयमात्मनो ज्ञानादिगुणघातकत्वादज्ञानाद्यशुभविपाकजनकत्वाच्चाशुभरूपं घातिकर्म । वेदनीयायुष्कनामगोत्रचतुष्टयन्तु शुभाशुभविपाकजनकत्वाज्ज्ञानाद्यविघातकत्वाच्च शुभाशुभरूपमघातिकर्म, तत्र यच्छुभं कर्म तत्पुण्यमशुभन्तु पापम्, एतच्चोभयमपि न मेर्वादिभावेन परिणतस्कन्धवदतिबादरं, सूक्ष्मेण कर्मवर्गणाद्रव्येण निष्पन्नत्वान्नापि परमाणुवदतिसूक्ष्ममिति विज्ञेयम् ।।
પુણ્યનિરૂપણ નામક ચતુર્થ કિરણ આ પ્રમાણે લક્ષણ અને પ્રકારથી જીવ અને અજીવનું સંક્ષેપથી કથન કરીને, હવે ક્રમથી આવેલ પુણ્યતત્ત્વનું નિરૂપણ કરવા માટે તે પુણ્યનું લક્ષણ કહે છે કે
ભાવાર્થ- પૌગલિક સુખની ઉત્પત્તિમાં જનક રૂપ કર્મ ‘પુણ્ય' છે. આ કર્મ પૌદ્ગલિક છે. વિવેચન-પુણ્ય અહીં લક્ષ્ય છે. એના લક્ષણમાં પૌદ્ગલિક એવા સુખની ઉત્પત્તિજનક પદ વિશેષણ છે, જ્યારે કર્મ એ વિશેષ્ય છે. અર્થાત્ પૌદ્ગલિક સુખોત્પત્તિજનકત્વ વિશિષ્ટ કર્મત્વ એ પુણ્યનું લક્ષણ છે. પદ કૃત્ય અહીં આ પ્રમાણે છે.
કર્મપુણ્ય'- એમ લક્ષણ જો કરવામાં આવે, તો પાપ પણ કર્મ છે. તેથી પાપમાં અતિવ્યાપ્તિ વારણ કરવા માટે “પૌગલિક સુખોત્પત્તિજનકત્વ' રૂપ વિશેષણ દલ મૂકેલ છે, કેમ કે- પાપ દુઃખ પ્રત્યે જનક છે, સુખના પ્રત્યે નહિ. ___ '
पौलि सुमोत्पत्ति न पुष्यं'- अg Aand sqाम भावे, तो क्षेत्र मा एमांસાધારણ કારણમાં અતિવ્યાપ્તિ વારવા માટે કર્મત્વ રૂપ વિશેષ્ય દલ મૂકેલ છે. કોઈ એમ ન સમજે કેપુણ્યથી મોક્ષસુખ મળે છે. આવી ગેરસમજ ન થાય, માટે પુણ્ય એ પૌદ્ગલિક સુખનું સાધન છે, મોક્ષસુખ સાધન નથી, એ મુખ્ય વાત સમજાવવા માટે સુખનું વિશેષણ પૌલિક રાખેલ છે; કેમ કે- પુણ્યના ક્ષયથી મોક્ષ મળે છે.