________________
સૂત્ર-૧
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
નમોત, નમ: શ્રુતદ્વતાર્થે વિચૈ, નમ: સર્વરામય ! भाष्यावतरणिका- उक्तोबन्धः । संवरं वक्ष्यामःભાષ્યાવતરણિતાર્થ– બંધ કહ્યો. સંવરને કહીશું. टीकावतरणिका- उक्तो बन्धः, संवरं वक्ष्याम इत्यनेनाध्यायसम्बन्धमाह भाष्यकारः। उक्तः प्रपञ्चेन प्रतिपादितोऽनादिसन्ततिरष्टविधः कर्मबन्धः, स च पौरुषेयः, पौरुषेयत्वादेव कदाचिदत्यन्तमुच्छिद्यतेऽपि, पुंसा समासादिततदुच्छेदसाधनेन आत्यन्तिकं क्षयमापाद्यत इति, तत्र पूर्वोपचितकर्मजालविच्छेदाय तपसा निर्जरा चेति कात्स्येनोच्छेद वक्ष्यति, अपूर्वकावयवप्रवेशनिवारणाय तु संवरमेव तावद् वक्ष्यामः
ટીકાવતરણિકાર્થ-બંધને કહ્યો. સંવરને કહીશું.” આનાથી અધ્યાયના સંબંધને કહે છે. અનાદિના પ્રવાહથી થઈ રહેલા આઠ પ્રકારના કર્મબંધનું વિસ્તારથી પ્રતિપાદન કર્યું. કર્મબંધ પુરુષથી(ત્રજીવથી) કરાયેલો છે. પુરુષથી કરાયેલો હોવાથી જ ક્યારેક તેનો અત્યંત(Gફરી ન બંધાય તે રીતે) ઉચ્છેદ પણ થાય છે. તેનો ઉચ્છેદ કરવાના સાધનોને પામનારા પુરુષથી આત્યંતિક ક્ષય પમાડાય છે. તેમાં પૂર્વે ઉપાર્જેલા કર્મસમૂહનો વિચ્છેદ કરવા માટે તપસ નિર્જરા ૨ એમ સંપૂર્ણપણે ઉચ્છેદને કહેશે. નવા કર્મના અવયવોને(=કર્માણુઓને) રોકવા માટે સંવર જ કહીશું. સંવરની વ્યાખ્યાકાશ્રવતિય: સંવર: ૨-શા સૂત્રાર્થ– આગ્નવોનો નિરોધ એ સંવર છે. (૯-૧)
भाष्यं- यथोक्तस्य काययोगादेर्द्विचत्वारिंशद्विधस्यास्रवस्य निरोधः સંવર: //૬-શા