________________
૨૫૧
સૂત્ર-૪૨-૪૩ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૯ શુક્લધ્યાનના ચાર ભેદોपृथक्त्वैकत्ववितर्कसूक्ष्मक्रियाप्रतिपातिव्युपरतक्रिया
નિવૃત્તનિ ૬-૪રા સૂત્રાર્થ– પૃથકૃત્વ વિતર્ક (સવિચાર) એકત્વ વિતર્ક (અવિચાર) સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી અને સુપરતક્રિયાનિવૃત્તિ એ ચાર શુક્લધ્યાનના ભેદો છે. (૯-૪૨).
भाष्यं-पृथक्त्ववितर्कं एकत्ववितर्कं काययोगानां सूक्ष्मक्रियाप्रतिपाति व्युपरतक्रियानिवृत्तीति चतुर्विधं शुक्लध्यानम् ॥९-४२॥
ભાષ્યાર્થ– પૃથકત્વવિતર્ક (સવિચાર), એકત્વવિતર્ક (અવિચાર) સૂક્ષ્મક્રિયાપ્રતિપાતી અને વ્યુપરતક્રિયાનિવૃત્તિ એમ ચાર પ્રકારનું શુક્લધ્યાન છે. (૯-૪૨)
टीका-पृथक्त्ववितर्कमित्यादिना भाष्येण नामग्राहं पठति चतुरोऽपि भेदान्, एते चोक्तलक्षणा भेदाः ॥९-४२॥
ટીકાર્થ– પૃથકત્વવિતર્ક ઇત્યાદિ ભાષ્યથી નામ લઇને (ધ્યાનના) ચારેયભેદોને કહે છે- આ ચારેયભેદોનું લક્ષણ પૂર્વે કહી દીધું છે. (૯-૪૨)
टीकावतरणिका-शुक्लध्यानमित्थं चतुर्विधमिति सस्वामिकमुक्तं, तस्याधुना पूर्वोक्तस्वामिन एव विशेषाः कथ्यन्ते
ટીકાવતરણિકાર્થ– આ પ્રમાણે ચારે ય પ્રકારનું શુક્લધ્યાન સ્વામી સહિત કહ્યું. હવે તે ચારે ધ્યાનના પૂર્વોક્ત સ્વામીઓના જ વિશેષો કહેવાય છે.
ધ્યાનમાં યોગની વિચારણા तत् त्र्यैककाययोगायोगानां ॥९-४३॥
સૂત્રાર્થ–તે (ચાર પ્રકારનું શુક્લધ્યાન) અનુક્રમે ત્રણ યોગ, એક યોગ, કાયયોગ અને અયોગને(=યોગરહિતને) હોય છે. (૯-૪૩)
भाष्यं- तदेतच्चतुर्विधं शुक्लध्यानं त्रियोगस्यान्यतमयोगस्य काययोगस्यायोगस्य च यथासङ्ख्यं भवति । तत्र त्रियोगानां पृथक्त्ववितर्कं,