________________
૨૫૦
'અ9
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૪૧ ત્યારબાદ તે ત્રણ શરીરનો( તૈજસ-કાર્પણ અને ઔદારિકનો) ત્યાગ કરવા માટે સર્વકાલ સંબંધી ક્યારેય ત્રણ શરીર નહિ પામવાની) અનિવૃત્તિને પામે છે.
આ ધ્યાનમાં બધી ક્રિયા નિવૃત્ત થઈ ગઈ હોય છે તેથી સમુચ્છિન્નક્રિય (=વ્યુપરતક્રિય) કહેવાય છે અને તે પ્રકાશવાળું શ્રેષ્ઠ ધ્યાન હોય છે. આ ધ્યાન જીવ જ્યાં સુધી મુક્ત ન થાય=મોક્ષ ન પામે ત્યાં સુધી રહે છે.
ચુપરતક્રિયાનિવૃત્તિ ભુપતક્રિયાનિવૃત્તિ શબ્દમાં ભુપતક્રિય અને અનિવૃત્તિ એ બે શબ્દો છે. જેમાં સર્વથા ક્રિયા અટકી ગઈ છે તે સુપરતક્રિય. જેમાં નિવૃત્તિ (=અટકવાનું) નથી તે અનિવૃત્તિ. જેમાં મન આદિ ત્રણે યોગોનો સર્વથા નિરોધ થઈ જવાથી કોઈપણ જાતની ક્રિયા નથી તથા જે ધ્યાન આત્મા મોક્ષમાં જાય ત્યાં સુધી જરાપણ અટકતું નથી=પાછું ફરતું નથી તે ધ્યાન ભુપતક્રિયાનિવૃત્તિ. આ ભેદ ચૌદમાં ગુણસ્થાને હોય છે.] (૯-૪૧).
भाष्यावतरणिका- अत्राह- उक्तं भवता पूर्वे शुक्ले ध्याने परे शुक्ले ध्याने इति । तत् कानि तानीति । अत्रोच्यते
ભાષ્યાવતરણિકાર્થ– અહીં કહે છે કે- પૂર્વના બે શુક્લધ્યાન અને પછીના બે શુક્લધ્યાન' એ પ્રમાણે આપે કહ્યું હતું, તો તે કયા છે? અહીં કહેવાય છે
टीकावतरणिका- अत्राहोक्तमित्यादि सम्बन्धः, 'शुक्ले चाद्ये द्वे पूर्वविद' इत्युक्तं 'परे द्वे केवलिन' इति चाभिहितं, तत् कानि तानीत्यजानानेन प्रश्ने कृते अत्रोच्यत इत्याह
ટીકાવતરણિકાળું— મંત્રાદ-૩íમિત્કાતિ, પૂર્વના બે શુક્લધ્યાન પૂર્વવિદને હોય એમ (અ.૯ સૂ.૩૯-૪૦માં) અને પછીના બે શુક્લધ્યાન કેવલીને હોય એમ (અ.૯ સૂ.૪૧ માં) કહ્યું હતું. તો તે કયા છે? નહીં જાણનાર આ પ્રમાણે પ્રશ્ન કરે છે, તેનો અહીં ઉત્તર અપાય છે.