________________
૨૧૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૩૦ निर्मलं सकलकर्मक्षयहेतुत्वादिति, शुक् वा दुःखमष्टप्रकारं कर्म तां शुचं क्लमयति-ग्लपयति निरस्यतीति शुक्लमित्येतावदेव ध्यानं વહુવિધતિ I૬-રા
ટીકાર્ય–આર્ત આદિ શબ્દોનો દ્વન્દ સમાસ કરીને નપુંસક બહુવચનથી નિર્દેશ કર્યો છે. “તન્નતુવિઘ મવતિ રૂતિ સામાન્યથી જાણેલું ધ્યાન ચાર પ્રકારનું છે. પ્રકારોને બતાવવા માટે કહે છે- “તથા રૂતિ તે આ પ્રમાણેઆર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. તેમાં આર્ત શબ્દની વ્યુત્પત્તિનું કથન-ઋત શબ્દ દુઃખનો પર્યાયવાચી છે. તેમાં થનારું આર્ત છે. આર્ત દુઃખમાં થનારું છે અને દુઃખાનુબંધી છે. તથા બીજાઓને રોવડાવે તે રુદ્ર. રુદ્ર દુઃખનો હેતુ છે. રુદ્રથી કરાયેલું કે રુદ્રનું કર્મ તે રૌદ્ર. પ્રાણિવધના અને પ્રાણિબંધના પરિણામવાળો આત્મા જ રુદ્ર છે. ધર્મ ક્ષમાદિ દશ પ્રકારનો છે. તેનાથી યુક્ત તે ધર્મ. શુક્લ એટલે શુચિ=નિર્મળ. શુક્લ ધ્યાન સઘળા કર્મોના ક્ષયનો હેતુ હોવાથી શુચિ=નિર્મલ છે અથવા શુ એટલે આઠ પ્રકારનું કર્મ, તેને જે થકવે, બિમાર કરે, દૂર કરે તે શુક્લ. ચાર પ્રકારનું ધ્યાન આટલું જ છે. (૯-૨૯)
भाष्यावतरणिका- तेषाम्ભાષ્યાવતરણિકાર્થ– તેઓમાં– टीकावतरणिका- तेषामित्यनेन सूत्रं सम्बध्नातिટીકાવતરણિકાર્થ– તે (ચાર) ધ્યાનોમાં એમ કહેવા દ્વારા સૂત્રનો સંબંધ જોડે છે–
ધ્યાનના ફળનો નિર્દેશपरे मोक्षहेतू ॥९-३०॥ સૂત્રાર્થ– અંતિમ બે ધ્યાન મોક્ષના હેતુ છે. (૯-૩૦) भाष्यं- तेषां चतुर्णां ध्यानानां परे धर्मशुक्ले मोक्षहेतू भवतः । पूर्वे વાર્તરીકે સંસારહેતૃ તિ ૨-૩ ગી ૧. અથવા સામાન્ય લક્ષણ કરાયેલું.