________________
સૂત્ર-૨૯ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૨૧૫ દુર્થાન હોવાથી. હુ શબ્દ વિકૃત અર્થમાં છે. જેમકે વિકૃત વર્ણ દુર્વર્ણ. એ પ્રમાણે વિકૃત=અન્યવિકારને પામેલું ધ્યાન તે દુર્ગાન. અથવા દુરૂ શબ્દ અનીણિત(=અનિષ્ટ) અર્થમાં છે. જેમકે અનીણિત છે આનો ભગ એથી કન્યા દુર્ભગા છે. એ પ્રમાણે અનીસિત ધ્યાન તે દુર્ગાન. દુર્ગાનનો ભાવ તે દુર્થાનત્વ. ત્યાર પછી દુર્ગાનપણું હોવાથી ધ્યાન નથી. (૯-૨૮)
टीकावतरणिका- सामान्येन ध्यानलक्षणमभिधाय सम्प्रति भेदकथनायाह
ટીકાવતરણિકાર્થ– સામાન્યથી ધ્યાનનું લક્ષણ કહીને હવે ભેદોને જણાવવા માટે કહે છે
ધ્યાનના ભેદોआर्त्तरौद्रधर्म्यशुक्लानि ॥९-२९॥ સૂત્રાર્થ– ધ્યાનના આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ એ ચાર ભેદો છે. (૯-૨૯)
भाष्यं- तच्चतुर्विधं भवति । तद्यथा- आर्तं रौद्रं धन॑ शुक्लमिति I૬-૨ll
ભાષ્યાર્થ– ધ્યાન ચાર પ્રકારનું છે. તે આ પ્રમાણે- આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. (૯-૨૯)
टीका-कृतद्वन्द्वान्या"दीनि नपुंसकबहुवचनेन निर्दिष्टानि, तच्चतुर्विधं भवतीति, ध्यानं सामान्येन लक्षितं चतुर्विधं भवति, चतस्रो विधा यस्य तच्चतुर्विधं, विधानप्रदर्शनायाह-तद्यथेति आर्तं रौद्रं धर्म्य शुक्लमिति, तत्रातस्य शब्दनिर्भेदाभिधानं ऋतशब्दो दुःखपर्यायवाच्यस्ति तत्र भवं आर्त्त दुःखभवं दुःखानुबन्धि चेति, तथा रोदयति अपरानिति रुद्रःदुःखस्य हेतुस्तेन कृतं तत्कर्म वा रौद्र, प्राणिवधबन्धपरिणत आत्मैव रुद्र इत्यर्थः, धर्मः क्षमादिदशलक्षणः तस्मादनपेतं धर्म्य, शुक्लं शुचि ૧. ભગ શબ્દના યોનિ, કાંતિ વગેરે અર્થો થાય છે.