________________
સૂત્ર-૪ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૭
૩૭ પ્રેત્ય ઈત્યાદિથી પરલોક સંબંધી અનર્થોને બતાવ્યા છે. પરલોકમાં અશુભગતિને પામે છે અને નિંદ્ય થાય છે. આથી અબ્રહ્મની નિવૃત્તિ એ શ્રેયસ્કર છે.
(તથા=)જેવી રીતે પ્રાણાતિપાતાદિમાં પ્રવૃત્ત અનર્થોથી જોડાય છે, તેવી રીતે પરિગ્રહી પણ અનર્થોથી જોડાય છે. પરિગ્રહ શાસ્ત્રમાં અનુજ્ઞાત નથી અને મૂછનું સ્થાન છે. પરિગ્રહ જેને હોય તે પરિગ્રહવાન.
આ લોક સંબંધી અનર્થોને બતાવવા માટે અને બીજાઓને જણાવવાનું વિશ્વાસ પમાડવા માટેશનિરિવ ઈત્યાદિદાંતવાળા ગ્રંથનો(=વાક્યનો) ઉલ્લેખ છે. લાંબો માંસનો ટુકડો જ માંસપેશી કહેવાય છે. લેવા મૂકવાના વ્યાપારવાળો હોવાથી પક્ષીનો પગ પણ હાથ જ છે. માંસપેશી જેના હાથમાં છે તેમાંસપેશીદત:, વ્યધિકરણ બહુવ્રીહિ સમાસો પણ અર્થને જણાવનારા હોવાથી અહીં વેતની જેમ વ્યધિકરણ બહુવ્રીહિ સમાસ છે.
અષાં વ્યો નાનામ્ રૂતિ (અહીં વ્યાત્િ + શબાનાછે. સંધિથી ક્રવ્યોર્ છન્નુનાનામ્ થયું છે. વ્યાત્ એટલે કાચુ માંસ ખાનાર. વ્યાવ એટલે પાકુ માંસ ખાનાર. આમ વ્યક્િત અને વ્યાઃ એ બે શબ્દોનો અર્થભેદ અહીં સમજાવ્યો છે. તે આ પ્રમાણે-) કાચું માંસ ખાનારા *વ્યક્િ કહેવાય છે. વિકૃત શબ્દ પાસે હોય ત્યારે, અર્થાત્ કૃતવિકૃત શબ્દને વિવ૬ વગેરે પ્રત્યય લાગે ત્યારે અને પૃષોદર આદિમાં હોવાથી વિત. શબ્દનો વ્ય આદેશ થાય છે. કૃતવિકૃત એવું પક્વ માંસનું ભક્ષણ કરનારા વ્યતિ કહેવાય છે. અહીં કર્મમાં મ પ્રત્યય છે. (ઋવિત+
*વિવ૫, વ્ય++વિવા , વ્ય+મમ=વ્યાવ:) માંસપેશી લેવા માટે કાચું માંસ ખાનારા બીજા પક્ષીઓનો અહીં જ ગમ્ય=પરાભવ કરવા યોગ્ય થાય છે. તે બીજા પક્ષીઓથી ચાંચ-પગનખ-મુખ-પાંખોમાં હણાય છે. તેની પાંખોનો સમૂહ શરીરથી અલગ થતો રહે છે. આધારરહિત અને એથી શરણાર્થી તે આકાશમાં ભાગી
૧. ત વ્ર પ્રત્યપાવા ના સ્થાને પતાનેવ પ્રત્યાયાન એવું કંઈક હોવું જોઇએ.