________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-9
સૂત્ર-૧
वाक्यालङ्कारार्थः, हिंसनं हिंसा प्राणवियोजनं प्राणाश्चेन्द्रियादयः तत्सम्बन्धात् प्राणिनः-एकद्वित्रिचतुःपञ्चेन्द्रियाख्या:, (तान् ज्ञात्वा) तात्त्विकज्ञानानुसारात् अभ्युपेत्येति श्रद्धाय प्रतिपद्य भावतोऽकरणं विरति: ज्ञान श्रद्धानपूर्वकं चारित्रमितियावत्, तदेव चाकरणं विवृणोति पर्यायै:- अकरणं निवृत्तिरुपरमो विरतिरित्यनर्थान्तरमिति, चरणस्यैते पर्यायाः, तत्राकरणमिति निवृत्तिप्रवृत्तिक्रियालक्षणं चारित्रं मनोवाक्काયકૃતારિતાનુમતિ (વર્તમાન-ભૂત-મવિષ્યજાત) મેદ્રોત્પન્નક્ષસचत्वारिंशच्छतविकल्पभावनया परिहारानुष्ठाने एवं निवृत्त्यादयोऽपि भावनीयाः, पर्यायशब्दैश्च व्याख्यानमसंमोहार्थं प्रदेशान्तरेष्विति ॥७- १॥
૪
',
ટીકાર્થ– વ્રતીનું સ્વરૂપ આ જ ભાષ્યનો અનુવાદ કરીને(=ો વ્રતી એ ભાષ્યને ફરી કહીને) વૃળીમસ્તાવવું વ્રતાન્યથ વ્રતી :” એ સ્થળે જણાવશે. સૂત્રમાં પંચમી વિભક્તિ પાણીનીય વ્યાકરણના જુગુપ્સાવિરામપ્રમાદ્રાર્થીનામુપસદ્ધ્યાનાર્ એ નિયમથી અપાદાન અર્થમાં છે. તે પ્રત્યેક શબ્દની પંચમીને હિંસાયા ઇત્યાદિ ભાષ્યથી બતાવે છે—
હિંસાદિનો અર્થ હવે કહેવાશે. તેમાં કષાયાદિ પ્રમાદથી પરિણત કર્તા આત્માના કાયાદિ કરણના વ્યાપારથી દ્રવ્યભાવ ભેદથી પ્રાણનો વિયોગ હિંસા છે. પૂર્વે (અ.૬ સૂ.૧) કહેલા સામાન્ય લક્ષણનો યોગ થયે છતે વિદ્યમાનને છુપાવવું, અવિદ્યમાનને પ્રગટ કરવું, વિપરીત બોલવું, કટુ બોલવું, સાવદ્ય બોલવું વગેરે અસત્ય વચન છે. બીજાએ લીધેલી વસ્તુને પોતાની કરવી, આક્રમણ કરીને કે ચોરી કરીને બીજાની વસ્તુ લેવી, શાસ્ત્રપ્રતિષિદ્ધ વસ્તુનું ગ્રહણ કરવું એ ચોરી છે. પૂર્વે કહેલા લક્ષણના યોગથી મોહોદય થયે છતે ચેતન-અચેતનનું આસેવન અબ્રહ્મ છે. શાસ્ત્રમાં અનુમત ન હોય તેવા સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યોમાં મમત્વ એ પરિગ્રહ છે.
આ હિંસાદિથી મન-વચન-કાયાથી વિરતિ એવ્રત છે. વિરતિ એટલે નિવૃત્તિ.
૧. મન-વચન-કાયા એ ત્રણની કરણ સંજ્ઞા છે. કાર્યની સિદ્ધિમાં ઉત્કૃષ્ટ ઉપકારક હોય તે કરણ. કાર્યની સિદ્ધિમાં મન-વચન-કાયા અતિશય ઉપકારક હોવાથી કરણ છે.