________________
૨૪૬
श्री तत्पविरामसूत्र अध्याय-७ - सूत्र-३४ टीकावतरणिका-किञ्चेत्यनेन प्रस्तुतस्य दानधर्मस्य तरतमादतिशयभेदप्रतिप्रत्त्या फलनिरूपणायाह
ટીકાવતરણિતાર્થ– પ્રસ્તુત દાનધર્મમાં ન્યૂનાધિકપણું હોવાથી ઘણા मेहन। स्वीथी(=महीने स्वारीन) किञ्च(=quी) मे ભાષ્યથી દાનધર્મના ફળનું નિરૂપણ કરવા માટે કહે છે– દાનની ક્રિયા સમાન છતાં ફળમાં તફાવત– विधिद्रव्यदातृपात्रविशेषात्तद्विशेषः ॥७-३४॥
સૂત્રાર્થ– વિધિ, દ્રવ્ય, દાતા અને પાત્રની વિશેષતાથી દાન धर्मभi(swi) तावत ५ छे. (७-३४)
भाष्यं- विधिविशेषाद्, द्रव्यविशेषाद्, दातृविशेषात्पात्रविशेषाच्च तस्य दानधर्मस्य विशेषो भवति । तद्विशेषाच्च फलविशेषः । तत्र विधिविशेषो नाम देशकालसम्पच्छ्रद्धासत्कारक्रमाः कल्पनीयत्वमित्येवमादिः । द्रव्यविशेषोऽन्नादीनामेव सारजातिगुणोत्कर्षयोगः । दातृविशेषः-प्रतिग्रहीतर्यनसूया, त्यागेऽविषादः अपरिभाविता, दित्सतो ददतो दत्तवतश्च प्रीतियोगः, कुशलाभिसंधिता, दृष्टफलानपेक्षिता निरुपधत्वमनिदानत्वमिति । पात्रविशेषः सम्यग्दर्शनज्ञानचारित्रतपःसम्पन्नता इति ॥७-३४॥
॥ इति तत्त्वार्थाधिगमे स्वोपज्ञभाष्यसमेते सप्तमोऽध्यायः समाप्तः ॥७॥
ભાષ્યાર્થ– વિધિવિશેષથી, દ્રવ્યવિશેષથી, દાતૃવિશેષથી અને પાત્રવિશેષથી દાનધર્મમાં વિશેષતા થાય છે. દાનધર્મની વિશેષતાથી ફળમાં વિશેષતા થાય છે.
તેમાં દેશ-કાળ-સંપત્તિ-શ્રદ્ધા-સત્કાર-કમ-કલ્પનીયપણું ઇત્યાદિ વિધિ विशेष छे.
દ્રવ્યવિશેષ એટલે અન્ન વગેરેના જ સાર-જાતિ-ગુણના ઉત્કર્ષનો संबंध.