________________
૨૨૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ सराय-
सूत्र-२७ दुष्टकायप्रचारसंयुक्तमिति दुष्टकायप्रवीचारो मोहनीयकर्मोदयसमावेशात् तद्युक्तं-तत्सम्बन्धमुभयमपि वाग्व्यापारोपसर्जनं कायव्यापारप्रधानं कौकुच्यमिति । मौखर्यमित्यादि, मुखरः-अनालोचितभाषी तुण्डिलः, तदेव व्याचष्टे-असम्बद्धबहुप्रलापित्वमिति, असम्बद्धमिति पूर्वापरेणाघटमानं बहु प्रलपति तच्छीलश्च बहुप्रलापी तद्भावः बहुप्रलापित्वं यत्किञ्चिदसम्बद्धं जल्पति, न च स्वात्मनः कञ्चिदर्थं साधयतीति, असमीक्ष्याधिकरणमनालोच्याधिकरणमसमीक्ष्य कुर्वाणः स्वात्मानं नरकादिष्वधिकरोति येन तदधिकरणं, तच्च लोकप्रतीतमिति भाष्यं, यन्नात्मनः कञ्चिदुपकारं करोति परप्रयोजनमेव केवलं साधयति तदसमीक्ष्याधिकरणमात्मनोऽनुपयोगादिति विवेकिजनप्रतीतं, उपभोगाधिकत्वं चेति, लोकप्रतीतमेवेत्यभिसम्बध्यते, स्नानामलका यावदुपयुज्यन्ते स्वात्मनः तावत् एव पेषयतीत्यादिक्रियालक्षण उपभोगस्ततोऽन्यस्याधिक्यमित्युपभोगाधिकत्वमित्यनर्थदण्डविरतेः पञ्चातिचारा भवन्तीति ॥७-२७॥
अर्थ- 4 प्रसिद्ध छे. आन-11-08-यक्षुनु अनुयित रीते સંકોચન કરવું વગેરે ક્રિયાથી યુક્ત હોય તે કૌકુચ્ય. મૌખર્ય એટલે મુખથી (ગમે તેમ બોલીને) પોતાનો શત્રુભાવ કરવો, અસમીક્ષ્યાધિકરણ, ઉપભોગાધિકત્વ આ પ્રમાણે આ પાંચ અનર્થદંડ વિરતિવ્રતના અતિચારો છે. આને ભાષ્યકાર વિશેષથી કહે છે– __ “तत्र कन्दर्पो नाम” इत्यादि पांय मतियाराम पटरी पानी व्यापार. तेना स्व३५ने ४ छ- “रागसंयुक्त" इति ।गथी. संयुत. २।। એટલે કામના સંબંધવાળો સ્નેહ. તેનાથી યુક્ત તે રાગસંયુક્ત. સભાને યોગ્ય હોય તે સભ્ય. જે સભ્ય ન હોય તે અસભ્ય અયુક્ત. વાક્પ્રયોગ એટલે વાણીનું ઉચ્ચારણ. હાસ્ય હાસ્યમોહનીયના ઉદયથી અસ્પષ્ટ વર્ણના શ્રવણરૂપ છે. ૧. આ અર્થ શ્રાવક પ્રજ્ઞપ્તિપ્રકરણની ૨૧૧મી ગાથાની ટીકામાં બતાવ્યો છે.