SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ સૂત્ર-૨૯ यानि रूपाणि द्रव्याणि स्कन्धादीन्यवधिज्ञानी जानीते ततोऽनन्तभागेतेषामवधिज्ञानदृष्टानां योऽनन्तभागस्तस्मिन् मनःपर्यायस्य-उक्तरूपस्य विषयनिबन्धो भवतीति । विशेषाभिधानायैतदेव स्पष्टयन्नाह'अवधिज्ञाने 'त्यादि, अवधिज्ञानविषयस्य सकलपुद्गलराशेः अनन्तभागं स्तोकपुद्गलरूपं मनःपर्यायज्ञानी जानीते, किमुक्तं भवति ? रूपिद्रव्याणि मूर्त्तानीत्यर्थः, तान्यपि न यानि कानिचित् किन्तु 'मनोरहस्यविचारगतानी' त्यत्र मनः- अनिन्द्रियं प्रतिविशिष्टपुद्गलप्रचितं चेतः परिगृह्यते तदेव रहस्यम् - अप्रकाशरूपं तस्मिन् विचारो - विचारणा, कथमयं पदार्थो व्यवस्थितः इत्येवंरूपा, तत्र गतानि - प्रविष्टानि जीवेन चिन्त्यमानानीतियावत्, तान्यपि न सर्वलोकवर्त्तीनि, किन्तु मानुषक्षेत्रपर्यापन्नानीति, मानुषक्षेत्रं मानुषोत्तरार्द्धतृतीयद्वीपसमुद्रप्रमाणं तत्र पर्यापन्नानि-व्यवस्थितानि 'विशुद्धतराणि चे'त्यवधिज्ञानिज्ञेयेभ्यः सकाशाद्बहुतरपर्यायाणि जानीत इति ॥१-२९॥ ટીકાર્થ— અવધિજ્ઞાનના અનંતમા ભાગે મન:પર્યાયજ્ઞાનનો વિષય વ્યાપાર છે એ પ્રમાણે સૂત્રનો સમુદિત અર્થ છે. અવયવાર્થને ભાષ્યકાર 'यानि' इत्यादि थी ऽहे छे- अवधिज्ञानी स्टुंध वगेरे के ३पीद्रव्योने भए છે, અવધિજ્ઞાનથી જોવાયેલા તે દ્રવ્યોનો જે અનંતમો ભાગ છે તે અનંતમા ભાગમાં મન:પર્યાયનો વિષયવ્યાપાર થાય છે. મનઃપર્યાયનું સ્વરૂપ પૂર્વે (આ અધ્યાયના ૯મા સૂત્રમાં) કહ્યું છે. વિશેષ કહેવા માટે खाने ४ स्पष्ट ऽरता भाष्यार उहे छे - " अवधिज्ञान" इत्यादि, અવધિજ્ઞાનનો વિષય સર્વપુદ્ગલસમૂહ છે. મનઃપર્યાયજ્ઞાની સર્વપુદ્ગલ समूहना अनंतमा लागने भने छे. अनंतमो भाग (जहु ४) अल्पપુદ્ગલ રૂપ છે. અહીં ભાવાર્થ આ છે- મનઃપર્યાયજ્ઞાની રૂપીદ્રવ્યોને જુએ છે, રૂપીદ્રવ્યોમાં પણ ગમે તે રૂપીદ્રવ્યોને નહિ, કિંતુ मनोरहस्यविचारगतानि मनो वर्गशाना विशिष्ट पुछ्गलोथी रथित मन કે જે અપ્રકાશ રૂપ છે, (સામાન્ય માણસો તેને જોઇ શકતા નથી) તેવા મનમાં થતી આ પદાર્થ કેવી રીતે રહેલો છે એવી વિચારણામાં પ્રવિષ્ટ
SR No.022485
Book TitleTattvarthadhigam Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages410
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy