________________
सूत्र-२४
શ્રી તાર્યાધિગમસૂત્ર અધ્યાય-૧
૨૩૧
भाष्यावतरणिका- उक्तमवधिज्ञानम् । मनःपर्यायज्ञानं वक्ष्यामःભાષ્યાવતરણિતાર્થ– અવધિજ્ઞાન કહ્યું. મન:પર્યાયજ્ઞાનને કહીશું. टीकावतरणिका- प्रस्तुतवस्तुपरिसमाप्ति सूचयति 'उक्तमवधिज्ञान'मित्यनेन, उक्तं लक्षणतो विधानतश्चावधिज्ञानं, न पुनर्वाच्यमिति । तदनन्तरानुसारि 'मनःपर्यायज्ञानं वक्ष्यामः'
અવધિજ્ઞાન કહ્યું એમ કહેવા દ્વારા પ્રસ્તુત વિષયની સમાપ્તિનું સૂચન કરે છે. લક્ષણથી અને પ્રકારથી અવધિજ્ઞાન કહ્યું. હવે ફરી અવધિજ્ઞાન અંગે કંઈ કહેવા યોગ્ય રહેતું નથી. હવે અવધિજ્ઞાન પછી આવતા મન:પર્યાયજ્ઞાનને કહીશું. મન પર્યાયજ્ઞાનના ભેદોऋजुविपुलमती मनःपर्यायः ॥१-२४॥ સૂત્રાર્થ– મન:પર્યાયના ઋજુમતિ અને વિપુલમતિ એમ બે ભેદો છે. (१-२४)
भाष्यं- मनःपर्यायज्ञानं द्विविधम् । ऋजुमतिमनःपर्यायज्ञानं विपुलमतिमनःपर्यायज्ञानं च ॥१-२४॥
ભાષ્યાર્થ– મન:પર્યાયજ્ઞાન ઋજુમતિ અને વિપુલમતિ એમ બે ५२र्नु छ. (१-२४)
टीका- ऋजुविपुलमती विषयभेदात् ज्ञानभेदौ मनःपर्यायज्ञानमभिधीयत इति सूत्रपिण्डार्थः, अवयवार्थमाह भाष्यकार इति 'मनःपर्याये'त्यादिना ज्ञानप्रक्रमादेव मनःपर्यायज्ञानं प्राग्निरूपितशब्दार्थ, किमित्याह-'द्विविध'मिति, द्वे विधे यस्येति द्विविधं, द्वैविध्यमाह'ऋजुमती'त्यादिना, ऋजुमतिः घटादिमात्रचिन्तनद्रव्यज्ञानाद् ऋजुमतिः सैव मनःपर्यायज्ञानं, मन्यमानमनोद्रव्यपरिणामालम्बनत्वाद् ऋजुमतिमनःपर्यायज्ञानं, एवं विपुला मतिर्महद्रक्तश्यामादिघटादिचिन्तनद्रव्यज्ञानाद् विपुलमतिः सैव मनःपर्यायज्ञानं, मन्यमानमनोद्रव्यविशिष्टपरिणामगोचर