________________
૨૨૨ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૨૩ વર્ધમાનક– ઉત્પન્ન થતી વખતે અંગુલના અસંખ્યાત ભાગ આદિ પ્રમાણવાળું હોય, પછી વધતા સંપૂર્ણલોક સુધી વધે તે વર્ધમાનક અવધિજ્ઞાન છે. જેમ ઉપર નીચેના અગ્નિકાઇના સંઘર્ષણથી ઉત્પન્ન થયેલા અગ્નિમાં સૂકા છાણા આદિનો પ્રક્ષેપ કરવાથી અગ્નિ વધે છે અને ફરી ફરી ઇંધનોનો પ્રક્ષેપ કરવાથી અગ્નિ ક્રમશઃ અધિક વધે છે તેમ.
અનવસ્થિત સમુદ્રના તરંગોની જેમ જે અવધિજ્ઞાન ફરી ફરી ઘટે છે અને વધે છે અથવા વધે છે અને ઘટે છે અથવા પડે છે અને ફરી ઉત્પન્ન થાય છે તે અનવસ્થિત અવધિજ્ઞાન છે.
અવસ્થિત– જેટલા ક્ષેત્રમાં ઉત્પન્ન થયેલું હોય તે ક્ષેત્રથી કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી કે ભવના ક્ષય સુધી જાય નહિ અથવા અન્ય જન્મ સુધી સાથે આવે તે અવસ્થિત અવધિજ્ઞાન છે. જેમ આ જન્મમાં પુરુષવેદ વગેરે બાંધીને જીવ અન્ય જન્મમાં જાય ત્યારે તે વેદ વગેરે સાથે આવે તેમ. (૧-૨૩)
टीका- सूत्रोक्तक्षयोपशमहेतुः षड्विधस्तिर्यङ्नराणामवधिरिति सूत्रसमुदायार्थः, अवयवार्थं त्वाह भाष्यकारः अवयवोलिंगितेन, तत्र 'यथोक्तनिमित्त' इति यथोक्तं निमित्तं यस्य स तथा, भवोऽप्युक्तमेव निमित्तमिति तद्व्यावृत्त्यर्थमाह-'क्षयोपशमनिमित्त इत्यर्थः' क्षयोपशमः पूर्ववत् स निमित्तं यस्य स तथा, क्व पुनरिदमुक्तं निमित्तं ?, अधिकारे ज्ञानाज्ञानदर्शन(दानादि)लब्धयः इत्यत्र, य इहावधिशब्दः प्रकृतज्ञानविशेषणमिति । एतदाह-'तदेतदि'त्यादि, तदिति पुरस्ताद्यदादिष्टं तत् अवधिज्ञानं, किम्भूतमित्याह-क्षयोपशमनिमित्तं, नेतरत् भवप्रत्ययिकम्, (મિતિ)નાદ-વિવૅ મવતિ' ક્ષયોપશમી વિધી, તેષામિત્વાદ-“શેષા'મિતિ, તવ વ્યાવ-“શેષા'મિત્યવિના, शेषाणामित्युपर्युक्तवर्जितानां, उपर्युक्ताश्च नारकदेवा इत्याह-'नारकदेवेभ्यः शेषाणा'मिति, ते च नान्य इत्याह-'तिर्यग्योनिजानां मनुष्याणां च', चशब्द एतेषामेव गर्भजत्वादिविशेषणार्थः, तदन्येषामवधिज्ञानायोगात्,