________________
સૂત્ર-૧૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૬૫ तत इदमभिहितं-किं तद् ?, उच्यते-'तानि विधानतो लक्षणतश्च पुरस्ताद्विस्तरेण वक्ष्याम' इत्येतत्, ननु च नैवम्विधं तत्र सूत्रे भाष्यमस्तिવિધાનતો નક્ષતશ, થમયમધ્યારોપઃ જ્યિતે રોહિતિ ૨, ૩d, सत्यमेवम्विधं भाष्यं नास्ति, एवं पुनः समस्ति-प्रभेदास्त्वस्य पुरस्ताद्वक्ष्यन्त इति, अतः प्रभेदा इत्यनेन विधानलक्षणरूपाः प्रतिपाद्यन्ते तत्र भाष्ये, अतो नाध्यारोप इति, तत्र विधानं-भेदः मत्यादेः, लक्षणं त्वसाधारणं चिह्न इति, यदेतत् प्रतिज्ञातं प्राक्तदुच्यतामिति पृष्टः सन् आह-'अत्रोच्यते' अत्र एतस्मिश्चोदिते उच्यते मया लक्षणमादौ, अल्पविचारत्वात्, तदाह
ટીકાવતરણિકાર્થ– અન્ય સૂત્રની સાથે સંબંધ જણાવવાની ઇચ્છાથી કહે છે- “ ત્રાદિ રૂત્યાતિ, સામાન્યથી પાંચ જ્ઞાન કહ્યું છતે અને પ્રત્યક્ષપરોક્ષ રૂપ બે પ્રમાણનું વિધાન કર્યું છતે બીજાએ કહ્યું આપે પતિકૃતાર્વાધ-મન:પર્યાય વતનિ (૨-૨) એમ પાંચ જ્ઞાનના નામનો નિર્દેશ કર્યા પછી કહ્યું હતું કે પ્રકાર અને લક્ષણ જણાવવાપૂર્વક તે જ્ઞાનોનું વિસ્તારથી વર્ણન આગળ કહીશું.
પ્રશ્ન- તે સૂત્રમાં વિધાનતા નક્ષતશ એવું ભાષ્ય નથી. તેથી ગુરુને અધ્યારોપ દોષ કેમ કરાય છે?
ઉત્તર– તમારું કહેવું સારું છે. તેવું ભાષ્ય નથી પણ મેટ્વિસ્થ પુરતાત્ વક્ષ્યને જ્ઞાનના પ્રભેદોનું કથન આગળ કરવામાં આવશે એવું ભાષ્ય છે. આથી પ્રખેવા એવા ઉલ્લેખથી પ્રકાર અને લક્ષણોનું ત્યાં ભાષ્યમાં (અ.૧ સૂ.૧૩ વગેરેમાં) પ્રતિપાદન કરાય છે. આથી અધ્યારોપ નથી. તેમાં વિધાન એટલે મતિ આદિના ભેદો. લક્ષણ એટલે અસાધારણ =બીજામાં ન હોય તેવું) ચિહ્ન. આ જે પૂર્વે પ્રતિજ્ઞા કરી છે તેને કહો. આ પ્રમાણે પ્રેરણા કરાયેલા ગુરુ કહે છે- ત્રોચ્યતે–આ અંગે ૧. જે ન કહેલું હોય તેને કહેલું છે એમ કહેવું તે અધ્યારોપ. અહીં વિધાન: નક્ષતશ એમ
ભાષ્યકારે કહ્યું નથી છતાં પ્રકાર અને લક્ષણ જણાવવાપૂર્વક કહેશું એવું કહેવું તે અધ્યારોપ.