________________
સૂત્ર-૮
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૩૭
૧ | લોકાકાશના પ્રદેશો ૨ | ધર્માસ્તિકાયના પ્રદેશો ૩ | અધર્માસ્તિકાયના પ્રદેશો ૪ | એક જીવના પ્રદેશો ૫ | સ્થિતિબંધના અધ્યવસાયો ૬ | રસબંધના અધ્યવસાયો | યોગના નિર્વિભાગ ભાગો
ઉત્સર્પિણી, અવસર્પિણી (૧ કાલચક્ર)ના સમયો ૯ | પ્રત્યેક શરીરી જીવો ૧૦ | સાધારણ શરીરો (નિગોદના શરીરો)
આ ૧૦ વસ્તુઓ ઉમેરીને ફરી ૩ વાર વર્ગ કરવો.
૪થું જઘન્યયુક્તાનંત
જઘન્ય પરિત્તાનંતનો રાશિ અભ્યાસ (અભવ્યના જીવો આટલા છે.) જઘન્ય યુક્તાનંતનો વર્ગ કરવો જઘન્યાનંતાનંતનો ૩ વાર વર્ગ કરવો તેમાં---
૭મું જઘન્યાનંતાનંત ભું ઉત્કૃષ્ટાનંતાનંત
૧ [ સિદ્ધના જીવો ૨ | નિગોદના જીવો ૩ | વનસ્પતિના જીવો ૪ | ત્રણે કાળના સમયો ૫ | સર્વ પુદ્ગલના પરમાણુઓ ૬ | સર્વલોક અને અલોકના પ્રદેશો