________________
૧૩૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૮ | મધ્યમ યુક્ત અસંખ્યાત
૯ ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત
૧૦ જઘન્ય અસંખ્યાતાસંખ્યાત
૧૧ મધ્યમ અસંખ્યાતાસંખ્યાત
૧૨ ઉત્કૃષ્ટ અસંખ્યાતાસંખ્યાત
૧૩ જઘન્ય પરિત્ત અનંત
૧૪ મધ્યમ પરિત્ત અનંત
૧૫ ઉત્કૃષ્ટ પરિત્ત અનંત
૧૬ જઘન્ય યુક્ત અનંત
૧૭ મધ્યમ યુક્ત અનંત
૧૮ ઉત્કૃષ્ટ યુક્ત અનંત
૧૯ જઘન્ય અનંતાનંત
૨૦ મધ્યમ અનંતાનંત
સૂત્ર-૮
જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા
જઘન્ય યુક્ત અસંખ્યાતાસંખ્યાતમાં ૧ ન્યૂન જઘન્ય યુક્ત અસંખ્યાતનો રાશિ અભ્યાસ કરતાં જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા જધન્ય પરિત્ત અનંતમાં ૧ ન્યૂન જધન્યઅસંખ્યાતાસંખ્યાતનો રાશિઅભ્યાસ કરતાં
જધન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા
જઘન્ય યુક્ત અનંતમાં ૧ ન્યૂન
જઘન્ય પરિત્ત અનંતનો રાશિ અભ્યાસ કરતાં
જઘન્યથી ઉત્કૃષ્ટ વચ્ચેની સંખ્યા
જઘન્ય અનંતાનંતમાં ૧ ન્યૂન
જઘન્ય યુક્ત અનંતનો રાશિ અભ્યાસ કરતાં જઘન્ય અનંતાનંતથી અધિક
સિદ્ધાંતના મતે— ઉત્કૃષ્ટ અનંતાનંત નથી. માટે કુલ ૨૦ ભેદ થાય. આ સૂત્રાનુસાર એટલે કે અનુયોગદ્વારાનુસાર છે.
અન્ય આચાર્યોના મતે– (નવ્યકર્મગ્રંથ-ગાથા ૮૦ થી ૮)
જઘન્યપરિત્તાસંખ્યાતનો રાશિ અભ્યાસ
૪થું જઘન્યયુક્તાસંખ્યા ૭મું જઘન્યાસંખ્યાસંખ્યાત જઘન્યયુક્તાસંખ્યાતનો વર્ગ કરવો ૧લું જઘન્યપરિત્તાનંત
૧. વર્ગ એટલે તે સંખ્યાને તે સંખ્યાથી ગુણવો. દા.ત. ૪ને ૪થી ગુણવો.
જઘન્યાસંખ્યાતાસંખ્યાતનો ૩ વાર વર્ગ કરવો તેમાં