________________
૧૩૧
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
,
સૂત્ર-૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧ ૧૦ કોડાકોડી પલ્યોપમનો............... ૧ સાગરોપમ
................ (કુલ ૬ પ્રકારે) ૧૦ કોડાકોડી અદ્ધા-સાગરોપમની ....... ૧ ઉત્સર્પિણી અથવા
......... તેટલા જ કાળની .............. ૧ અવસર્પિણી
...... (તે છ છ આરા પ્રમાણ) ૨૦ કોડાકોડી અદ્ધા-સાગરોપમની અથવા ૧ ઉત્સર્પિણી અને ૧ અવસર્પિણી મળી... ૧ કાલચક્ર થાય અનંતા કાળચક્ર ....... ........... ૧ યુગલ-પરાવર્ત થાય
.......... અને તે ચાર પ્રકારે છે.
પુગલ પરાવર્તનું સ્વરૂપ પુદ્ગલ પરાવર્તના દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એમ ચાર ભેદ છે. તે દરેકના બાદર અને સૂક્ષ્મ એમ બે બે ભેદ છે. એટલે કે બાદર દ્રવ્ય પુગલ પરાવર્ત, સૂક્ષ્મ દ્રવ્ય પુગલ પરાવર્ત, બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ ક્ષેત્ર પુગલ પરાવર્ત, બાદર કાળ પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ કાળ પુગલ પરાવર્ત, બાદર ભાવ પુદ્ગલ પરાવર્ત, સૂક્ષ્મ ભાવ પુગલ પરાવર્ત.
(૧) બાદર દ્રવ્ય પુગલ પરાવર્ત- એક જીવ જગતમાં રહેલા સર્વ પુદ્ગલોને જેટલા કાળમાં ઔદારિક, વૈક્રિય, તૈજસ, કાર્મણ, ભાષા, શ્વાસોચ્છવાસ અને મન એ સાત વર્ગણા રૂપે ગ્રહણ કરીને મૂકે તેટલો કાળ એક બાદર દ્રવ્ય પુગલ પરાવર્ત છે. આમાં પહેલાં ઔદારિક રૂપે લઈને મૂકે પછી વૈક્રિયરૂપે લઈને મૂકે એવો ક્રમ નથી.
(૨) સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત– એક જીવ જગતમાં રહેલા સર્વ પુગલોને પ્રથમ દારિક રૂપે લઇને મૂકે, પછી વૈક્રિયરૂપે લઈને મૂકે,