________________
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
•
‘
ક
.........
૧૩૦ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮ ૮૪ લાખ પદ્મ ......... ...... ૧ નલિનાંગ ૮૪ લાખ નલિનાંગે .................... ૧ નલિન ૮૪ લાખ નલિને....................... ૧ અર્થનિપૂરાંગ ૮૪ લાખ અર્થનિપૂરાંગે ............... ૧ અર્થનિપૂર ૮૪ લાખ અથનિપૂરે.................... ૧ અયુતાંગ ૮૪ લાખ અયુતાંગે.
૧ અયુત ૮૪ લાખ અયુતે .. .......... ૧ પ્રયુતાંગ ૮૪ લાખ પ્રયતાંગે ........ ૧ પ્રયુત ૮૪ લાખ પ્રયુતે.. ............ ૧ નયુતાંગ ૮૪ લાખ નયુતાંગે .............. ૧ નયુત ૮૪ લાખ નયુતે........... ૧ ચૂલિકાંગ ૮૪ લાખ ચૂલિકાંગે.................... ૧ ચૂલિકા ૮૪ લાખ ચૂલિકાએ .................. ૧ શીર્ષ-પ્રહેલિકાંગ ૮૪ લાખ શીર્ષ-પ્રહેલિકાંગે .............. ૧ શીર્ષ-પ્રહેલિકા
.................... (સંખ્યામાં વર્ષ) અસંખ્યાતા વર્ષનો (પલ્ય પ્રરૂપણાએ)..... ૧ પલ્યોપમ (છ ભેદ) ૧. ૧૯૪ અથવા મતાંતરે ૨૫૦ અંક સુધીની સંખ્યાએ શીર્ષપ્રહેલિકા છે. એમાં એક મતે
શીર્ષપ્રહેલિકાનો અંક, ૭૫૮૨૬૩૨૫૩૦૭૩૦૧૦૨૪૧૧૫૭૯૭૩પ૬૯૯૭પ૬૯૬૪૦૬૨૧૮૯૬૬૮૪૮૦૮૦૧૯૩૨૯૬, આ ૫૪ આંકડાઓ ઉપર ૧૪૦ મીંડાં જેટલો થાય છે, અર્થાતુ કુલ ૧૯૪ અંક-પ્રમાણ છે. આ પ્રમાણે માથુરીવાચના-પ્રસંગે અનુયોગદ્વારમાં કહેલ છે. શ્રીભગવતીજી, જંબૂઢીપપ્રજ્ઞપ્તિ, સ્થાનાંગાદિ આગમગ્રંથોમાં આ જ અભિપ્રાય જણાવેલ છે.
જ્યારે અન્ય જ્યોતિષ્કરંડકાદિગ્રંથોમાં તેથી પણ બૃહત્સંખ્યા ગણાવી છે, એટલે ૭૦ અંકને ૧૮૦ શૂન્યો મૂકવાથી ૨૫૦ અંકપ્રમાણ સંખ્યા પ્રાપ્ત થાય છે. જે આ રહી૧૮૭૯૫૫૧૭૯૫૫૦૧૧૨૫૯૫૪૧૯૦0૯૬૯૯૮૧૩૪૩૦૭૭૦૭૮૭૪૬૫૪૯૪૨૬૧૯૭૭૭૪૭૬૫૭૨૫૭૩૪૨૭૧૮૬૮૧૬ (કુલ ૭૦ અંક સંખ્યા) અને ઉપર ૧૮૦ શૂન્ય મૂકવાં, જેથી ૨૫૦ અંકસંખ્યા આવે છે. એ પ્રમાણે “વલભી” (વલભીપુર નગરમાં થયેલી) વાચનામાં કહેવાયેલ છે.