________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૭
ઉભયસિન્નધાનમાં પણ અસદ્ભૂત અને સદ્ભૂત ભંગ વિકલ્પો પૂર્વે
કહ્યા મુજબ જાણવા.
સ્થિતિ– પ્રશ્ન– સમ્યગ્દર્શન કેટલા કાળ સુધી રહે ?
ઉત્તર– સમ્યગ્દર્શન સાદિ સાન્ત અને સાદિ અનંતકાળ સુધી રહે. સાદિ સાન્ત સમ્યગ્દર્શન જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરોપમ સુધી રહે છે. સાદિ અનંતભાંગે સમ્યગ્દર્શન સયોગી કેવલી, શૈલેશી પ્રાપ્ત કેવલી અને સિદ્ધને હોય છે.
७८
વિધાન– સમ્યગ્દર્શનની ઉત્પત્તિમાં ત્રણ કારણ હોવાથી ક્ષાયિક વગેરે ત્રણ પ્રકારનું સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શનને રોકનારા (અનંતાનુબંધી કષાયરૂપ) કર્મના અને દર્શનમોહના ક્ષય આદિથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે. તે આ પ્રમાણે- ક્ષયથી ઉત્પન્ન થયેલું સમ્યગ્દર્શન ક્ષાયિક છે, ઉપશમથી ઉત્પન્ન થયેલું સમ્યગ્દર્શન ઔપશમિક છે, ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું સમ્યગ્દર્શન ક્ષાયોપશમિક છે. અહીં ઔપમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક એ ત્રણમાં પછી પછીના સમ્યગ્દર્શનમાં વિશુદ્ધિ વધારે હોય છે. (૧-૭)
टीका- न तावन्निर्देशादीनेव व्याचष्टे, सम्बन्धवाक्यमेव समर्थयति‘મિન્ને’ત્યાદ્રિ, મિશ્ર, વશાત્ પ્રમાળનયસવાવિમિશ્ર, મિશ્રુતિ सामान्यशब्दनिर्देशे न विशेषावगतिरस्त्यतो विशेषार्थमाह - (निर्देशादिभिरिति ) निर्देशशब्देन निर्देशे सति नेयत्तापरिज्ञानमस्तीति, समासे चाव्यक्ताभिधानं प्रसिद्धं, न सूत्रादपीयत्तासम्भाव्येत, अत: 'षड्भि'रित्याह, उक्तेऽपि षड्भिरित्यस्मिन् किमेतानि व्याख्याद्वाराणि उत नेति याऽऽशङ्का तन्निरसनायाह- अनुयोगद्वारैः, व्याख्यान्तरैरित्यर्थः, एषां च व्यापिताऽस्ति नास्तीति आशङ्काव्युदासायाह - 'सर्वेषामिति, उक्तेऽपि चैतस्मिन्नभावो सर्वशब्देनोपात्तस्तन्निराचिकीर्षयाऽऽह 'भावाना' मिति, अभावो हि व्यर्थत्वात् प्रयासस्य न तद्विषयमेतदिति कथयति, भावा
',
',