SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ सूत्र-७ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૧ નિશ્ચયરૂપ છે. પરસ્પરની અપેક્ષાવાળા નયોથી વસ્તુના સંપૂર્ણ સ્વરૂપના આલંબનવાળું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે જ્ઞાન નહિ જાણેલી વસ્તુના નિર્ણયનું સાધન હોવાથી પ્રમાણ છે. પણ જે નૈગમ વગેરે પરસ્પરની अपेक्षाथी. २हित छ ते नयामास. छ. (१-६) टीकावतरणिका- 'किञ्चान्य'दित्यनेनोत्तरसूत्रं सम्बन्धयति, नैतावतैव विस्तराधिगमस्तत्त्वानां, यतोऽन्यदपि विस्तराधिगतौ कारणमस्ति, किं तत् ?, निर्देशादि, के पुनर्निर्देशादय इत्युक्त आह टीवता - किश्चान्यद्- मानाथी ५छीन। सूत्रनो संबं५ ४३ છે. તત્ત્વોનો વિસ્તારથી બોધ આટલાથી જ થતો નથી, કિંતુ વિસ્તારથી બોધ કરવામાં અન્ય પણ કારણ છે. તે કારણ કયું છે? તે કારણ નિર્દેશ વગેરે છે. તે નિર્દેશ વગેરે કયા છે? એમ પૂછાયેલા ગ્રંથકાર કહે છેનિર્દેશ વગેરે છ દ્વારોથી તત્ત્વનો બોધनिर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः ॥१-७॥ સૂત્રાર્થ– નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને विधानथी ®que तत्त्वोनु शान थाय छे. (१-७) । भाष्यं- एभिश्च निर्देशादिभिः षड्भिरनुयोगद्वारैः सर्वेषां भावानां जीवादीनां तत्त्वानां विकल्पशो विस्तरेणाधिगमो भवति । तद्यथानिर्देशः । को जीवः । औपशमिकादिभावयुक्तो द्रव्यं जीवः । सम्यग्दर्शनपरीक्षायाम्। किं सम्यग्दर्शनं द्रव्यम् । सम्यग्दृष्टिजीवोऽरूपी नोस्कन्धो नोग्रामः ॥ स्वामित्वम् । कस्य सम्यग्दर्शनमित्येतदात्मसंयोगेन परसंयोगेनोभयसंयोगेन चेति वाच्यम् । आत्मसंयोगेन जीवस्य सम्यग्दर्शनम् । परसंयोगेन जीवस्याजीवस्य जीवयोरजीवयोर्जीवानामजीवानामिति विकल्पाः उभयसंयोगेन जीवस्य नोजीवस्य जीवयोरजीवयोर्जीवानामजीवानामिति विकल्पा न सन्ति । शेषाः सन्ति ॥ साधनम् । सम्यग्दर्शनं केन भवति । निसर्गादधिगमाद्वा
SR No.022485
Book TitleTattvarthadhigam Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay, Divyashekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2014
Total Pages410
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy