SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ દલિત-વિસરા - હરિભદ્રસારથિત આ ૩૪ लोगपज्जोअगराणं १४ अभयदयाणं १५ चख्खुदयाणं १६ मग्गदयाणं १७ सरणदयाणं १८ बोहिदयाणं १९ धम्मदयाणं २० धम्मदेसयाणं २१ धम्मनायगाणं २२ धम्मसारहीणं २३ धम्मवरचाउरंतचक्कवट्टीणं २४ अप्पडिहयवरनाणदंसणधराणं ६ जिणाणं जावयाणं २७ तिण्णाणं तारयाणं २८ बद्धाणं बोहयाणं २९ मत्ताणं मोयगाणं ३० सवण्णणं सव्वदरिसीणं ३१ सिवमयलमरूअमणंतमकुखयमवाबाहमपुणरावित्तिसिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं ३२ णमो जिणाणं जिअभयाणं ३३ ॥ इह द्वात्रिंशदालापकाः त्रयस्त्रिंशदित्यन्ये 'विअट्टछउमाणमित्यनेन सह । અર્થ-અહીં બતાવેલ “નમોત્થણં' સૂત્રમાં બત્રીશ (૩૨) આલાપકો (પદો') છે. “વિમ93મા ને જુદો આલાપક (પદ) માનીને કેટલાક તેત્રીશ (૩૩) આલાપકો (પદો) માને છે. (१) इह चायालापकद्वयेन 'स्तोतव्यसम्पदुक्ता, यतोर्हतामेव भगवतां स्तोतव्ये समग्रं निबन्धनं, અર્થ-વળી અહીં (બત્રીશ કે તેત્રીશ આલાપકવાળા નમોત્થણે સૂત્રમાં) પહેલાના બે આલાપકથી (શરૂઆતના બે પદોથી) સ્તોતવ્ય સંપદા કહેલ છે. તથાહિ-ચૈત્યવંદન ભાષ્યની અપેક્ષાએ “નમોત્થણે અરિહંતાણં' એ એક પદ, અને “ભગવંતાણં' એ બીજું પદ, એ બે પદવાળી સ્તોતવ્ય સંપદા જાણવી. જ્યારે પ્રવચનસારોદ્ધારની અપેક્ષાએ અરિહંતાણે એ એક પદ, અને “ભગવંતાણં” એ બીજું પદ, એમ બે પદવાળી સ્તોતવ્ય સંપદા જાણવી. કારણ કે; “નમોત્થણ” એ કર્તૃક્રિયાવાચકપદ હોવાથી સંપદાના પદમાં લેવાતું નથી. આવા પ્રકારના ભગવંતો વિવેકીઓને સ્તોતવ્ય હોવાથી સ્તોતવ્ય સંપદા છે.) પૂર્વકથિત બે પદવાળી સંપદા, સ્તોતવ્ય સંપદા છે, કારણ કે; સઘળાય પૂજનીય (પૂજાને યોગ્ય) પ્રકારો (ધર્મો-વિશેષણો) અરિહંતભગવંતોમાં જ વિદ્યમાન છે. અરિહંત ભગવંતના સ્તોતવ્યમાં સમગ્ર, (સંપૂર્ણ), મૂલ-કારણ-બીજ છે. (અથવા અરિહંતભગવંતરૂપ સ્તોતવ્યને વિશેષ્ય કરીને સમગ્ર સઘળી) નિબન્ધન-વાક્યરચનારૂપ ૧. “પરં તુ વિવાઘવયુવતં ન પુનઃ સુપ્તિડજોયુવતમ્ અહી પદ એટલે વિવક્ષિત (વક્તાને ઈષ્ટ) અર્થવાળું જ પદ લેવું સુવુ તિ, વિભક્તિના અંતવાળું પદ નહી ઈતિ પરિભાષા. ૨ સંપદા=મહાપદો, અર્વાધિકાર અથવા વિસામો થાય છે. નિબંધ લખવામાં જેમ જુદા જુદા મુદ્દાઓ ઉપર જુદા જુદા પેરેગ્રાફ પાડવામાં આવે છે. તેમ સૂત્રોમાં જુદા જુદા મુદ્દાઓ માટે સંપદાનો ઉપયોગ થાય છે. એટલે એને સૂત્રોના પેરેગ્રાફ પણ કહી શકાય. આ સૂત્રોમાં વપરાતી દરેક સંપદાને જુદા જુદા વિષયદર્શક સ્તોતવ્યસંપદા વિગેરે નામ આપવામાં આવેલ છે. એક શ્વાસોચ્છવાસ (પાસમા ઉસાસા' એ વચનથી અહીં ઉચ્છવાસનું પ્રમાણ, ગાથાના એપાદ ચરણના ઉચ્ચાર જેટલું જાણવું) જેટલા કાળમાં બોલવા યોગ્ય શબ્દોનું-પદોનું વાક્ય, અથવા ગાથાનું એક ચરણ વિરતિ) કહેવાય તેવી સંપદાઓ. १ 'अरिहं आइग' ॥ ८१ अरिहमित्यादि, अत्र च नव सम्पदो भवन्ति, तत्र प्रथमपदं कर्तृ क्रियाप्रतिपादकमेव, न तत् सम्पद्ग्रहणेन गृह्यते, ततोऽरिहामित्यनेन पदद्वयं सूचितं' (प्रवचनसारोद्धारे.) ની છાતવાદ જ સકસૂરિ મારા જીલ્લા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy