________________
લલિત-વિસ્તર
ઉરભદ્રસુરિ રચિત
૩૦૯
台 પ્રશસ્તિઃ
ગુજરાતી અનુવાદક
દેવાધિદેવ શ્રી પરમકૃપાળુ શંખેશ્વરપાર્શ્વનાથ પ્રભુની અચિંત્ય કૃપાએ શ્રમણ પ્રભુ શ્રી મહાવીરસ્વામીના શાસનમાં શ્રી ગણધર સુધર્માસ્વામીની પાટપરંપરાએ ૭૩ મી પાટે બિરાજેલા પંજાબ દેશોદ્ધારક ન્યાયાંભોનિધિ પૂ. આત્મરામજી મ.સા. (વિજયાનંદસૂરીશ્વરજી) ના પટ્ટાલંકાર પૂ. નિસ્પૃહચૂડામણિ આચાર્ય ભગવંત શ્રી કમલસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટપ્રદ્યોતક પૂ. જૈનરત્નવ્યાખ્યાન વાચસ્પતિ કવિકુલકિરીટ પૂ. આચાર્યદેવ શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પૂ. ધર્મદિવાકર વિઘ્નહરપાર્શ્વતીર્થસ્થાપક (અંતરીક્ષ) આચાર્યદેવ શ્રી ભુવનતિલકસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટાલંકાર પૂ. સંસ્કૃતવિશારદ કર્ણાટક કેશરી શ્રાવસ્તીતીર્થોદ્ધારક સૂરિમંત્ર પંચપ્રસ્થાનારાધક આચાર્યદેવ શ્રીમદ્વિજય ભદ્રંકરસૂરીશ્વરજી મ.સાહેબે, પૂ. આ. હરિભદ્રસૂરિ વિચરિત "લલિત વિસ્તરા” ગ્રંથનો તથા આચાર્ય મુનિચંદ્રસૂરીશ્વરજી રચિત પંજિકાનો ગુજરાતી અનુવાદ પ્રણિપાત સૂત્રનો (શક્રસ્તવનો) ૩૫ વર્ષ પૂર્વે કરેલ તે પૂર્ણ થયો...
આ
ત કરસૂરિ મ.સા