SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ લલિત-વિજ એક ગામમાં જ ૧૪૬) શંકા= આવું કર્મકારકપણું કેવી રીતે સંભવે ? કોઈ વ્યવહાર કે પ્રતીતિરૂપે પુરાવો છે ? સમાધાન= “કંદ્કાનું પચતિ' “કોરડુ-ગાંગડુને પકાવે છે-ચડાવે છે. રાંધે છે. પાક-રાંધવાને અયોગ્ય (રાડી શકે નહીં એવા મગ વિગેરે કંકટુક-ગાંગડું-કોર્ડ કહેવાય છે.) કંકટુકોને ચડાવવામાં-પાક ક્રિયા હોયે છતે કંટ્રકોમાં ક્રિયા ફળભૂત વિફિલત્તિ (ચડવા) રૂપ વિકારનો અભાવ છતાંય કંકટુકાનું પચતિ એ પ્રતીતિ કે વ્યવહાર હોવાથી કંકટુકોમાં કેવલ કર્તાના વ્યાપારની અપેક્ષા રાખીને કર્મકારકપણું છે તેમ અહીં-ચાલુ વિષયમાં સમજી લેવું. તથાચ અચેતનોમાં હિતયોગ, કર્તવ્યાપારની અપેક્ષાએ મુખ્ય છે. ગૌણ કે ઉપચરિત નથી. (“ભાવિત્તોऽर्हन्तः पञ्चास्तिकायात्मकं सकल लोकं याथात्म्येन पश्यन्ति तदनुरूपं च चेष्टन्ते भाव्यापायपरिहारसारं तस्मात्ते सकललोकाय દિન-હિતન: યથાર્થ દર્શનપૂર્વક, ભાવિ અપાય પરિહારપૂર્વક સમ્યફ પ્રરૂપણારૂપ ક્રિયા હિતયોગથી મુખ્ય વૃત્તિથી પંચઅસ્તિકાય આત્મક સકલ લોકના પ્રત્યે હિત-ભલું કરનારા અરિહંત ભગવંતો છે) અત એવ મુખ્ય હિતયોગ હોઈ સત્યાર્થવિષયક પ્રસ્તુત સ્તવમાં કોઈપણ જાતનો વિસંવાદ કે વિરોઘ નથી. "સકલલોકના પ્રત્યે હિત કરનાર એવા અરિહંત ભગવંતોને ભાવભીનું પૂજન-નમન હો” આ પ્રમાણે શાસ્તવના બારમા પદની વ્યાખ્યા પૂરી થાય છે. -સ્તોતવ્ય સંપદાની સામાન્ય ઉપયોગ સંપદાન્તર્ગત 'तथा लोकप्रदीपेभ्यः' अत्र लोकशब्देन विशिष्ट एव तद्देशनायंशुभिर्मिथ्यात्वतमोऽपनयनेन यथार्ह प्रकाशितज्ञेयभावः संजिलोकः गृह्यते. ભાવાર્થ તથા સમુદાયોમાં પ્રવર્તેલ શબ્દો અવયવોમાં પણ અનેક પ્રકારે પ્રવર્તે છે એ ન્યાય બતાવવા સારૂ કહે છે કે, "લોકપ્રદીપ એવા અરિહંત ભગવંતોને નમસ્કાર હો.” અહીં-"લોકપ્રદીપ” એ વિશેષણપદઘટક લોક શબ્દથી વિશિષ્ટ જ-તે તીર્થકરોના દેશના કિરણો મારફતે મિથ્યાત્વ નામક ઘોર તિમિરનું વિલીનીકરણ થવાથી જ યથાયોગ્ય ભાવ-પદાર્થ વિષયક જ્ઞાન પ્રકાશ સંપન્ન અર્થાત્ સમ્યગદર્શન-નયનસંપન્ન વિશિષ્ટ સંશિ વિશિષ્ટ મનોવિજ્ઞાનસંપન્ન કે ધર્મસંજ્ઞાસંપન્ન) લોક જ લેવો. ક્રિયાએ કરેલો વિશેષ છે. "સુવર્ણનું કુંડળ બનાવે છે” એમાં વિકાર્ય કર્મ કુંડળ" માં સોનાની ક્રિયાથી કંઈક ફેરફાર થયેલો અને સુવર્ણને બદલે અન્યગુણવાળી વસ્તુ બનેલી પ્રત્યક્ષ છે. તે પુત્ર સુખ અનુભવે છે” એમાં તેના મુખ ઉપર પ્રસાદના ચિહ્નથી સુખનું અનુમાન થાય છે. પ્રાપ્ત કર્મમાં કર્તાએ કરેલી ક્રિયાનો વિશેષ, પ્રત્યક્ષ કે અનુમાનથી ઉપલબ્ધ થતો નથી. न्यायसिद्धान्तदीपिकायां तु करणव्यापारविषयकारणत्वं कर्मत्वम् । यथा व्रीहीन् प्रोक्षतीत्यादौ व्रीहेः कर्मत्वम् । तेन व्रीहेः प्रोक्षणफलीभूतातिशयानाश्रयत्वेऽपि न कर्मत्वानुपपत्तिः (न्या सि० दी० पृ० १९ ।) एवमात्मनात्मानं जानातीत्यादावप्यूह्यम् । ૧ પ્રતીતિવ્યવહારગામથસિદ્ધિઃ | પ્રતીતિ અને વ્યવહારથી અર્થની સિદ્ધિ થાય છે એમ નિયમ છે. ર “સુવીર્વાતીતાર્થસ્મરણશરુત્વે સત “થે નામ રૂંચ ફુચાચરિત્તનોનવેન્દ્ર સંક્તિનોરક્ષાનું' અર્થાત્ (દીર્ધકાલિકી ગજરાતી અનુવાદક - આ મકરસૂરિ મ. સા
SR No.022478
Book TitleLalit Vistara
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri, Vikramsenvijay
PublisherBhuvan Bhadrankar Sahitya Prachar Kendra
Publication Year1995
Total Pages518
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy