SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ૧ બોહિયાણ એ તત્ત્વધર્મની યોનિઓ પ્રાપ્ત થાય છે, કેમ કે અનિવૃત્ત અધિકારવાળા જીવોમાં થતાની પણ=પૃતિ આદિ થતાની પણ, તદ્રુપતાનો અયોગ છે અને વિજ્ઞતિ બોધિ છે; કેમ કે પ્રશમાદિ લક્ષણની સાથે અભેદ છે અને આની પ્રાપ્તિ વૃતિ આદિની પ્રાપ્તિ, પૂર્વમાં કહેવાયેલા પ્રપંચથી=પૂર્વમાં કહેવાયેલા વિસ્તારથી, ભગવાનથી જ છે, એથી બોધિને આપે છે, એથી બોધિને દેનારા भगवान छे. ||१|| पंनिया: योग्यतामेवाहयोग्यता च-प्रागुपन्यस्ता अभयादीनाम् आफलप्राविधिक्षदिनप्राप्तिं यावत्, तथा फलानुकूला, क्षयोपशमवृद्धिः स्वावारककर्मक्षयविशेषवृद्धिः, लोकोत्तरभावामृतास्वादरूपा-लोकोत्तरभावाः विहितौदार्यदाक्षिण्यादयः, त एव अमृतं-सुधा, तदास्वादरूपा; अत एव वैमुख्यकारिणी-विमुखताहेतुः, विषयविषाभिलाषस्य-विषाकारविषयवाञ्छारूपस्येति, ततः किमित्याह- न च-नैव, इयम् उक्तरूपा क्षयोपशमवृद्धिः, अपुनर्बन्धकं पापं न तीव्रभावात् करोती'त्यादि लक्षणम्, अन्तरेण विना, अन्यस्य भवबहुमानित्वात्, ततः किमित्याह- इति एतद्, भावनीयं यदुत- पञ्चकमप्येतदपुनर्बन्धकस्येति हेतुं, स्वरूपं, फलं चापेक्ष्य विचारणीयम्। परमतसंवादेनाप्याह... इष्यते च एतद्-अभयादिकम्, अपरैरपि जैनव्यतिरिक्तैः (अपि) मुमुक्षुभिः कथमित्याह- यथोक्तं यस्मादुक्तं, भगवद्गोपेन्द्रेण-भगवता परिव्राजकेन गोपेन्द्रनाम्ना, उक्तमेव दर्शयति- निवृत्ताधिकारायां व्यावृत्तपुरुषाभिभवलक्षणस्वव्यापारायां, प्रकृतौ सत्त्वरजस्तमोलक्षणायां, ज्ञानावरणादिकर्मणीत्यर्थः, 'धृतिः श्रद्धा सुखा विविदिषा विज्ञप्तिरित्येता' यथाक्रममभयाद्यपरनामानः तत्त्वधर्मयोनयः पारमार्थिककुशलोत्पत्तिस्थानानि, भवन्तीति। व्यवच्छेद्यमाह- नानिवृत्ताधिकारायां प्रकृताविति गम्यते, कुत इत्याह- भवन्तीनामपि धृत्यादिधर्मयोनीनां, कुतोऽपि हेतोः प्रकृतेरनिवृत्ताधिकारत्वेन, तद्रूपताऽयोगात् तात्त्विकधृत्यादिस्वभावाभावाद्, 'इतिः' परोक्तसमाप्त्यर्थः, एवमपि किमित्याह-विज्ञप्तिश्च-पञ्चमी धर्मयोनिः बोधिः जिनोक्तधर्मप्राप्तिः, कुत इत्याह- प्रशमादिलक्षणाभेदात्-प्रशमसंवेगादिभ्यो लक्षणेभ्योऽभेदाद, अव्यतिरेकाद्विज्ञप्तेः।।१९।। निमार्थ :__योग्यतामेवाह ..... अव्यतिरेकाद्विज्ञप्तेः ।। योग्यताने समयमा तती या मालिनी योग्यताने જ, કહે છે – અને અભય આદિની પૂર્વમાં કહેલી યોગ્યતા=અભય આદિમાં ચક્ષ આદિની યોગ્યતા છે એમ પૂર્વમાં કહ્યું તે યોગ્યતા, ફલપ્રાપ્તિ સુધી=ચક્ષુ આદિના ફળની પ્રાપ્તિ સુધી, તે પ્રકારે ક્ષયોપશમની વૃદ્ધિ =ફળને અનુકૂળ સ્વ-આવારક કર્મના ક્ષયવિશેષની વૃદ્ધિ છે=અભય આદિ જે પ્રાપ્ત થાય તે ચક્ષુ આદિની પ્રાપ્તિનું કારણ ન બને ત્યાં સુધી પણ સતત અભયના આવારક કર્મના
SR No.022464
Book TitleLalit Vistara Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2014
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy