________________
૧૦
ક્રમ
પર.
૫૩.
૫૪.
૫૫.
૫૬.
૫૭.
૫૮.
૫૯.
૬૦.
૭૧.
૭ર.
૬૩.
૬૪.
૭પ.
૭૭.
૭૭.
૩૮.
૩૯.
વિષય
લલિતવિસ્તરા ભાગ-૧ | અનુક્રમણિકા
પાના નં.
૧૧. લોગનાહાણં.
લોકનાથ શબ્દમાં લોકથી કેટલા લોકનું ગ્રહણ.
ભગવાનનો આશ્રય કરનારા જીવોમાંથી યોગ અથવા ક્ષેમ બેમાંથી એક કરનારના ભગવાન નાથ કહેવાશે અથવા યોગક્ષેમ નહિ કરનારના ભગવાન નાથ કહેવાશે તેવી શંકા-સમાધાન. ભગવાન ગુણ એશ્વર્યથી મહાન છે, તેમનો આશ્રય કરનારના ભગવાન નાથ થશે તેવી શંકા ભગવાન જીવોને ધર્મપ્રશંસાદિ દ્વારા બીજાધાનાદિ કરે છે, બધા ભવ્ય જીવોનો ઉપકાર કરવા ભગવાન સમર્થ નથી. ૧૨. લોગહિઆણં.
લોક શબ્દ બે રીતે સાંવ્યવહારિક-અવ્યવહારિક સર્વ લોક, અથવા પંચાસ્તિકાયાત્મક લોક.
હિત શબ્દનો અર્થ.
ભગવાન લોકના હિતને કરનારા કઈ રીતે ? સમ્યગ્દષ્ટિ આદિ જીવોનો લોકના હિતાહિતને અનુકૂળ વ્યાપાર કઈ રીતે ?
૧૩. લોગપઈવાણું.
લોક શબ્દથી અંશિલોકનું ગ્રહણ.
વ્યવહારનયની દૃષ્ટિના અનુસરણથી સર્વ જીવો પ્રત્યે ભગવાન પ્રદીપ છે તેમ સ્વીકારવાથી અનપેક્ષિત ગુરુલાઘવપૂર્વક તત્ત્વના ઉપલંભ શૂન્ય પ્રવૃત્તિની સિદ્ધિ.
ભગવાનમાં ભગવત્ત્વના અયોગની શંકા-સમાધાન.
૧૪. લોગપોઅગરાણં,
લોક શબ્દથી ઉત્કૃષ્ટ મતિવાળા ભવ્ય સત્ત્વલોકનું ગ્રહણ.
ચૌદ પૂર્વધરને છ સ્થાનો-દર્શનભેદ.
ઇતર-ઇતરની અપેક્ષાવાળો વસ્તુનો સ્વભાવ-ભગવાનનું દરેકને સમાન
રીતે સહકારી થતું નથી.
ભગવાન જીવાદિ સાત તત્ત્વોનું પ્રદ્યોતન કરે છે.
લોકોત્તમ આદિ સંપદા-ચોથી.
૨૨૮-૨૪૧
૨૨૯-૨૩૨
૨૩૨-૨૩૫
૨૩૫-૨૪૧
૨૪૧ ૨૫૭
૨૪૨-૨૪૩
૨૪૩-૨૫૭
૨૫૭-૨૬૮
૨૫૭-૨૦૦
૨૭૦-૨૬૪
૨૭૪-૨૬૮
૨૬૮-૨૦૪
૨૬૮-૨૦૨
૨૭૨-૨૭૪
૨૭૪-૨૭૮
૨૭૮-૨૮૩
૨૮૩-૨૮૪