________________
કે દૌ ગઈ નમઃ ही श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
જે નમઃ |
સૂરિપુરંદર, ચાકિનીમહારાસૂનુ આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત આ. શ્રી મુનિચંદ્રસૂરીશ્વરજી વિરચિત પંજિકા સમન્વિત લલિતંવિતણ શબ્દશઃ વિવેચન
ભાગ-૧
પંજિકા -
नत्वानुयोगवृद्धेभ्यश्चैत्यवन्दनगोचराम्। व्याख्याम्यहं क्वचित्किंचिद् वृत्तिं ललितविस्तराम् ।।१।। પંજિકાર્ચ -
નત્યાનુણોન ..... નલિવિસ્તારમ્ | અયોગવૃદ્ધોને નમસ્કાર કરીને ચૈત્યવંદનના વિષયવાળી લલિતવિસ્તરારૂપ વૃત્તિને ક્યાંક કોઈક કોઈક સ્થાને, કંઈક હું વ્યાખ્યાન કરું છું. ના પંજિકા -
यां बुद्ध्वा किल सिद्धसाधुरखिलव्याख्यातृचूडामणिः संबुद्धः सुगतप्रणीतसमयाभ्यासाच्चलच्चेतनः यत्कर्तुः स्वकृतो पुनर्गुरुतया चक्रे नमस्यामसी, को ह्येनां विवृणोतु? नाम विवृत्तिं स्मृत्यै तथाप्यात्मनः ॥२॥ शास्त्रान्तरदर्शनतः, स्वयमप्यूहाद् गुरूपदेशाच्च। क्रियते मयैष दुर्गमकतिपयपदपञ्जिकाऽरम्भः
રૂપા યુ મમ્ પંજિકાર્ય :
વાં કુલ્લા ...... મન્નિા | ખરેખર જેતે=જે લલિતવિસ્તરાને, જાણીને સુગતથી પ્રણીત સમયના અભ્યાસથી ચલાયમાન ચેતનાવાળા=બૌદ્ધથી પ્રણીત શાસ્ત્રોના અભ્યાસથી ચલાયમાન થયેલી ચેતનાવાળા, અખિલ વ્યાખ્યાઓમાં ચૂડામણિ=સમગ્ર વ્યાખ્યાન કરનારાઓમાં મુગટ સમાન, એવા સિદ્ધસાધુ=સિદ્ધષિગણી, સંબોધ પામ્યા, વળી, જેના કર્તાને=જે લલિતવિસ્તરા કરનારાને,