________________
લલિતવિસ્તરા ભાગ-૧ / અનુક્રમણિકા
ક્રમ
૩૭.
૩૮.
૩૯.
૪૦.
૪૧.
૪૨.
૪૩.
૪.
૪૫.
૪૭.
૪૭.
૪૮.
૪૯.
૫૦.
૫૧.
વિષય
પુરુષ શબ્દની વ્યુત્પત્તિ, તીર્થંકરના દસ ગુણો પરાર્થવ્યસની આદિ, ખડુંકોમાં આ દસ ગુણોનો વ્યત્યય, જાત્યરત્ન અને અજાત્ય રત્નના દૃષ્ટાંતથી તીર્થંકર અને અતીર્થંકરના જીવોમાં ભેદ, તીર્થંકર-અતીર્થંકર વચ્ચે મુક્તાવસ્થામાં ભેદ નથી, દરિદ્ર અને શ્રીમંતનું મૃત્યુ સમાન, પ્રત્યેકબુદ્ધ, બુદ્ધબોધિત, સ્વયંબુદ્ધાદિ ભેદનું પ્રામાણ્ય. ૭. પુરિસસીહાણં.
ઉપમા વગર સ્તવનાને યોગ્ય અરિહંતો છે એમ માનનારા સાંકૃત્ય મતના નિરાકરણ માટે પુરિસસીહાણું પદ.
ભગવાનમાં સિંહ જેવા શોર્યાદિ ગુણો, જીવોનો ચિત્ર પ્રકારનો ક્ષયોપશમ છે, તેથી સિંહની ઉપમા, સિંહ જેવા અસાધારણ ગુણો કહેવા માટે ઉપાયાંતર હોવા છતાં સિંહની ઉપમા આપવાનું કારણ, યથાભવ્ય વ્યાપક, અનુગ્રહની વિધિ, ગણધરોની રચના, મહાગંભીર આદિ પાંચ વિશેષણો. ૮. પુરિસવરપુંડરીઆણં. અવિરુદ્ધધર્મથી યુક્ત વસ્તુ કહેવી જોઈએ એવો સુચારુ શિષ્યોનો મત, તેના નિરાકરણ માટે પુરિસવરપુંડરીઆણં પદ.
કમળના ધર્મો ભગવાનમાં છે, કમળ એકેન્દ્રિય છતાં તેની ઉપમા શા માટે તે શંકાનું સમાધાન, એક ભગવાન અનેક સ્વભાવવાળા. ૯. પુરિસવરગંધહથીણું.
અક્રમવાળી વસ્તુ અસત્ છે, માટે ભગવાનના ગુણો હીનાધિક ક્રમથી કહેવા જોઈએ, એવા સુરગુરુના શિષ્યોના મતના નિરાકરણ માટે પુરિસવરગંધહત્યીણું પદ.
ગંધહસ્તિ ઉપમાની સાર્થકતા.
ગુણોનું પરસ્પર સંવલિતપણું હોવાને કારણે વસ્તુનું પૂર્વાનુપૂર્વી આદિ અભિધેય સ્વભાવપણું છે, સ્યાદ્વાદ શૈલીથી સિદ્ધ.
અસાધારણ હેતુસંપદા - ત્રીજી.
૧૦. લોગુત્તમાણં.
સમુદાયમાં પણ પ્રવૃત્ત શબ્દો અવયવોમાં પણ પ્રવર્તે છે તે બતાવવા માટે લોગુત્તમાણું આદિ પાંચ પદો.
લોક શબ્દની સ્પષ્ટતા, ભવ્યત્વ, તથાભવ્યત્વ, કાલાદિના ભેદથી આત્માના બીજાદિની સિદ્ધિનો ભાવ, તેમાં શંકા-સમાધાન, ભવ્યત્વના વિષયમાં નિશ્ચયનય-વ્યવહારનયનું કથન.
પાના નં.
૧૭૫-૧૮૭
૧૮૬-૧૯૭
૧૮૩-૧૮૮
૧૮૮-૧૯૭
૧૯૭ ૨૦૧
૧૯૭-૨૦૦
૨૦૦-૨૦૨
૨૦૯ ૨૨૦
૨૦૯-૨૧૧
૨૧૧-૨૧૨
૨૧૨-૨૧૯
૨૧૯-૨૨૦
૨૨૦ ૨૨૮
૨૨૦-૨૨૧
૨૨૧-૨૨૮