________________
૧૧૨
લલિતવિસ્તરા ભાગ-૧ आहथी शं। रे छ – “मासामथ्र्ययोग, प्रतिनिधी संत छ." से प्रभाए કહેવાયું=ઉદ્ધરણની ગાથા-૬માં કહેવાયું, તે કારણથી આ પ્રતિભા શું છે? અર્થાત્ આ અસત્ છે આ પ્રતિભાન અવિધમાન છે. કેમ પ્રાતિજજ્ઞાન અસત્ છે ? તેમાં હેતુ આપે છે – મત્યાદિ પંચકના અતિરેકથી મતિજ્ઞાનાદિ પાંચ જ્ઞાન કરતાં અતિરિક્તપણાથી, આનું= પ્રાતિજજ્ઞાનનું, અશ્રવણ છે=શાસ્ત્રમાં સંભળાતું નથી. उच्यतेथी ग्रंथारश्री नवाज मा छे -
ચાર જ્ઞાનના પ્રકર્ષના ઉત્તરના કાળમાં થનારું, કેવલજ્ઞાનથી નીચે, તેના ઉદયમાં-કેવલજ્ઞાન ઉત્પન્ન થવામાં, સવિતૃના આલોક કલ્પ છે સૂર્યના પ્રકાશ જેવું છે અરુણોદય જેવું પ્રાતિભજ્ઞાન છે; એથી મત્યાદિપંચકના અતિરેકથી આનું પ્રતિભફાનનું, શ્રવણ નથી અને આ છે=આ પ્રાતિજજ્ઞાન વિધમાન છે; કેમ કે અધિકૃત અવસ્થાની ઉપપત્તિ છે=સૂર્યોદય પૂર્વેની અરુણોદયની અવસ્થા જેવી કેવલજ્ઞાન પૂર્વેની ચારજ્ઞાનનો પ્રકર્ષ થયા પછીના કાળમાં થનારી એવી અધિકૃત અવસ્થાની સંગતિ છે, એથી આના વિશેષરૂપ જ પ્રાતિભ છે=ચારજ્ઞાનના પ્રકર્ષના ભેદરૂપ જ પ્રાતિજજ્ઞાન છે. એથી વિસ્તાર વડે સર્યું. ૧૫. les:
'न्यायतन्त्रसिद्धाः' इति; न्यायो-युक्तिः, स एव तन्त्रम् आगमः, तेन सिद्धाः प्रतिष्ठिताः, सूत्रतः समये क्वचिदपि तदश्रवणात्, वक्ष्यति च 'आगमश्चोपपत्तिश्चेत्यादि।
कर्तुमित्यादिश्लोकनवकम्। अथास्य व्याख्या, - कर्तुमिच्छोः कस्यचिनिर्व्याजमेव तथाविधकर्मक्षयोपशमभावेन, अयमेव विशिष्यते- श्रुतार्थस्य श्रुतागमस्य, 'अर्थ'शब्द आगमवचनः, अर्यते(पाठान्तरे 'अर्थ्यते')ऽनेन तत्त्वमिति कृत्वा, अयमपि कदाचिदज्ञान्येव भवति, क्षयोपशमवैचित्र्यात्, अत आह- ज्ञानिनोऽपि अवगतानुष्ठेयतत्त्वस्यापि इति। एवंभूतस्यापि सतः किम् ? इत्याह-प्रमादतः प्रमादेन विकथादिना, विकलः= असम्पूर्णः, कालादिवैकल्यमाश्रित्य, धर्मयोगो-धर्मव्यापारो, 'यः' इति-वन्दनादिविषयः, ‘स इच्छायोग उच्यते' इच्छाप्रधानत्वं चास्य तथाकालादावकरणादिति।।१॥
शास्त्रयोगस्वरूपाभिधित्सयाऽह-'शास्त्रयोगस्तु' इति, शास्त्रप्रधानो योगः शास्त्रयोगः, प्रक्रमादेतद्विषयव्यापार एव, स पुनः, इह-योगतन्त्रे ज्ञेयः। कस्य कीदृगित्याह- यथाशक्ति-शक्त्यनुरूपम्, अप्रमादिनो= विकथादिप्रमादरहितस्य, अयमेव विशिष्यते श्राद्धस्य तथाविधमोहापगमात् स्वसंप्रत्ययात्मिकादिश्रद्धावतः, तीव्रबोधेन हेतुभूतेन, वचसा आगमेन, अविकलः अखण्डः, तथा कालादिवैकल्याबाधया, न ह्यपटवोऽतिचारदोषज्ञाः, इति कालादिवैकल्येनाबाधायां तीव्रबोधो हेतुतयोपन्यस्तः।।२।।
अथ सामर्थ्ययोगलक्षणमाह- शास्त्रसंदर्शितोपायः सामान्येन शास्त्राभिहितोपायः, सामान्येन शास्त्रे