________________
૭૨
प्रमाणनयतत्त्वालोकालङ्कारः મુખ્ય અંગ છે. કારણકે તેવિના દષ્ટાન્ત વિગેરેને પ્રગ કરવા છતાં પરને નિશ્ચય થ સંભવતો નથી.
વિશેષ–ષ્ટાન્ત વિગેરે હોવા છતાં જે હેતુ ન હોય તો સાધ્યની સિદ્ધિ થતી નથી. માટે દષ્ટાન્ત વિગેરેની જરૂર નથી પણ પક્ષ અને હેતુવચનની જ આવશ્યકતા છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે પક્ષ અને હેતુ પ્રયોગ હોય તે સર્વ સફળ છે. મન્દીમતિને આશ્રયિને અનુમાનના પ્રયોગના અવયવની સંખ્યા __ १८मन्दमतींस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि અયોનિ I કરે છે ' અર્થ–મન્દબુદ્ધિવાળાને તે જ્ઞાન કરવવામાટે દૃષ્ટાન્ત ઉપનય અને નિગમનને પણ પ્રયાગ કરવો જોઈએ.
વિશેષ–આ સૂત્રથી સ્પષ્ટ ગ્રંથકાર જણાવે છે કે જેને પચાવયવને એકાંત નિષેધ કરનાર નથી પરંતુ જેઓ ત્રણ અવયવ કે પાંચ અવયવ સિવાય જ્ઞાન ન થાય તેને આગ્રહ રાખે છે તે વ્યાજબી નથી. તે વસ્તુ સાબીત કરી બતાવી.
આ રીતે એકાંત ત્રણ અવયવવાળું અને પાંચ અવયવવાળું તેમજ વ્યાપ્તિસહિત પક્ષ ધર્મના ઉપસંહારરૂપ १८ लिङ्गं केवलमेव यत्र कथयत्येषा जघन्या कथा
व्यादिन्यत्र निवेदयत्यवयवा नेषा भवेत् मध्यमा । उत्कृष्टा दशभिर्भवेदवयवैः सा जल्पितैरित्यमी जैनरेव विलोकिताः कृतधियां वादे त्रयः सत्पथाः ॥ ६७ ॥
રત્નાકર. પૃ. ૬૭