________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः કરવામાં સમર્થ છે તેવી દષ્ટાન્તદ્વારા થયેલા વ્યાપ્તિ સમર્થ નથી. કારણકે તેને સંપૂર્ણ આધાર હેતુ દ્વારા થયેલ વ્યામિ ઉપર હોય છે.
આ પ્રમાણે પૂર્વે કહેલા ત્રણે વિકલ્પમાં કેઈપણ વિકલ્પથી વ્યુત્પન્નમાણસને ઉદાહરણુવિના અનુમાન ન થાય તે વાત સિદ્ધ થતી નથી. ઉપનય અને નિગમનનું પરને જ્ઞાન કરાવવામાં અસામર્થ્ય
नोपनयनिगमनयोरपि परप्रतिपत्तौ सामर्थ्य, पक्षहेतुप्रयोगादेव तस्याः सद्भावात् ॥४०॥
અર્થ–ઉપનય અને નિગમનનું પરને બાધ કરાવવામાં સામર્થ્ય નથી. કારણકે પક્ષ અને હેતુના પ્રયોગથી જ અન્યને જ્ઞાન થાય છે.
વિશષ–નૈયાયિક અને વૈશેષિકે પક્ષ, હેતુ, દષ્ટાન્ત, ઉપનય અને નિગમન એ પાંચ શીવાય પરાર્થ અનુમાન ન થઈ શકે તેમ માને છે તે વાત પણ બરાબર ઘટી શકતી નથી. કારણકે તુ અને પક્ષના પ્રયોગ માત્રથી પક્ષમાં સંશય રહેતું નથી એટલે ઉપનય કે નિગમનની અનુમાનના અંગ તરીકે જરૂર નથી. દૃષ્ટાન્ત હેવાછતાં હેતુનું સમર્થન–
समर्थनमेव परं परप्रतिपत्त्यङ्गमास्तां तदन्तरेण दृष्टान्तादि प्रयोगेऽपि तदसंभवात् ।। ४१ ॥
અર્થ–હેતનું સમર્થનજ અન્યને નિશ્ચય કરાવવામાં