________________
૭૦
प्रमाणनयतत्त्वालोकालङ्कारः વિશેષાર્થ –જેને સાધ્ય અને સાધનના સબંધનું સ્મરણ હેાય તેવો પુરુષ સાધ્યથી જુદા ન રહેનાર હેતુને પક્ષમાં જેઈને સાધ્ય સિદ્ધ કરે છે તેને માટે દષ્ટાન્તમાં સાધન જોઈને સાધ્ય સિદ્ધ કરવારૂપ બહિર્બાપ્તિ નકામી છે.
જેને સાધ્ય અને સાધનના સંબંધનું નિશ્ચિત ભાન નહાય તે માણસ સાધનને પક્ષમાં જેઈને પણ સાધ્ય સિદ્ધ કરતો નથી. તેવી જ રીતે સાધનને દષ્ટાન્તમાં જેઈને પણ સાધ્ય સિદ્ધ કરી શકતા નથી.
આ રીતે અન્તર્થીપ્તિ સાધ્યને સિદ્ધ કરે તે બહિવ્યક્તિ પણ સાધ્યને સિદ્ધ કરે, અને અન્તરૂ વ્યાપ્તિ સાધ્યને સિદ્ધ ન કરે તે બહિવ્યક્તિ પણ સાધ્યને સિદ્ધ ન કરે. બને વ્યાપ્તિઓનાં દાતઃ
यथानेकान्तात्मकं वस्तु सत्वस्य तथैवोपपत्तेरिति, अग्निमानयं देशो धूमवत्त्वात् य एवं सएवं यथा पाकस्थानમિતિ = રૂ.
અર્થ-જેમકે, પદાર્થ અનેક ધર્માત્મક છે. કારણ કે દરેક પદાર્થ તેવા પ્રકારે નજરે પડે છે. આ પ્રદેશ અગ્નિવાળે છે. કારણકે ધૂમવાળો છે, જે ધૂમવાળો હોય તે અગ્નિવાળો હોય છે. દાખલા તરીકે રસોડું.
વિશેષ–આમાં પહેલું ઉદાહરણ અન્તવ્યક્તિનું છે. બીજું ઉદાહરણ બહિવ્યક્તિનું છે. આમાં બનેથી સાધ્ય સિદ્ધ થાય છે, એટલે જે પૂર્વે વ્યામિ અનુભવેલ હોય તે તેનું હેતુધ્વરાજ સ્મરણ થાય છે. અને તે જેવી સાધ્યને સિદ્ધ