________________
प्रमाणनयतत्त्वालोकालङ्कारः
६९
નથી કારણકે જેણે વ્યાપ્તિને જાણી છે તેવા બુદ્ધિશાળી માણસને તા આ પક્ષ અને હેતુના દેખાડવા માત્રથી વ્યાપ્તિનું સ્મરણ થાય છે.
વિશેષાથ કદાચ એમ કહેવામાં આવે કે વ્યાપ્તિ પ્રથમ જાણી હતી પરંતુ તે ભૂલી ગયેલા માણસને સ્મરણુ માટે દૃષ્ટાન્ત જરૂરી છે. તેા તે વાત પણ વ્યાજખી નથી. કારણ કે વ્યાપ્તિમાંતા ત્રણે કાળના સાધ્યસાધનના સબંધનું આલંબન છે. અને તેનું સ્મરણ તે પક્ષને હેતુના જોવાથીજ થાય છે. તેમજ યાદ રાખવું જોઇએ કે સ્મરણ અનુભવેલ પદાર્થનું થાય છે. હવે જો તે વ્યાપ્ત પૂર્વ અનુભવેલ હશે તે તેા હેતુથીજ તેનું સ્મરણ થશે ને જો અનુભવેલ નહિ હાય તા સેકડા ઢષ્ટાન્તા પણ તેના નવા મરણને ઉત્પન્ન નહિ કરે.
अन्तर्व्याप्त्या हेतोः साध्यप्रत्यायने शक्तावशाक्तौ च बहिर्व्याप्तिरुद्भावनं व्यर्थम् ||३७||
અ:—સાધ્યની સિદ્ધિમાં અન્તપ્ત દ્વારા હેતુ સમર્થ હાય તા અહિવ્યક્તિના નિર્દેશ વ્યર્થ છે અને અસમર્થ હાય તેપણ વ્યર્થ છે. અન્તર્વ્યાપ્તિ અને અહિįપ્તિનું લક્ષણ:— पक्षीकृत एव विषये साधनस्य साध्येन व्याप्तिरन्तर्व्यासिरन्यत्र तु बहिर्व्याप्तिः ||३८||
સાધ્યની
અથ—પક્ષ કરેલા પદાર્થોમાં રહેલા સાથે સાધનની વ્યાપ્તિ તે અન્તર્વ્યાપ્તિ પરંતુ બીજે અહિવ્યાપ્તિ.