________________
રૂ
vvvvvvvvvvvvvv
प्रमाणनयतत्त्वालोकालङ्कारः અનુમાન માનનાર પક્ષ જેવો જોઈએ તે વ્યાજબી થઈ શકતો નથી.
તેથી એમ સાબીત થયું કે અનુમાનમાં વધારેમાં વધારે આ પાંચ અવયવ અને તેની પાંચ શુદ્ધિરૂપ દશ અવયવ પણ હોઈ શકે. અને મધ્યમ બે અવયવથી માંડીને નવ અવા ચવ સુધી હોઈ શકે. અને જઘન્ય અતિત્પન્ન માણસને આશ્રયિને કેવળ એક હેતુથી સાધ્ય સિદ્ધ થઈ શકે.
૧૯કયારે અને કઈ અવસ્થામાં કોને આશ્રચિને પાંચ અવય અને પાંચે અવયવને સાબિત કરનારી પાંચે શુદ્ધિઓની જરૂરીઆત છે. તેને સંપૂર્ણ પણે વિચાર કરીને તે તે જરૂરિયાત પ્રમાણે તે તે અધિકારીને અનુસરીને તેને ઉપયોગ કરવામાં આવે છે. હવે મન્દ બુદ્ધિવાળાને જણાવવા માટે પાંચે અવયવોને સ્વીકાર કર્યો છે તે પાંચેનું સ્વરૂપ પણ આપવું જોઈએ.
અનુમાનની અંદર ધર્મસહિત ધમસાધ્ય હોય છે પરંતુ એક્લે ધર્મ સાધ્ય તરીકે હેતે નથી હવે તે ધર્મ ધમીને પરાથનુમાનમાં શબ્દ દ્વારા સ્થાપન કરવામાં આવે છે ત્યારે તેને પ્રતિજ્ઞા કહે છે. અને વસ્તુતઃ પ્રતિજ્ઞા નામ પણ સાર્થક છે કારણકે આ વાક્યદ્વારા કેઈપણ વસ્તુને સિદ્ધ કરવા માટે પ્રતિજ્ઞા કરવામાં આવે છે.
નહિં જાણેલ પદાર્થ જણાવી શકે તે હેતુ. અને આ જે સાધ્યને જણાવવામાં કુશળ હોય તેને હેત કહે છે.
વ્યાપ્તિના પ્રતિપાદિત ધર્મને પ્રતિપાદન કરનારું તે - १८ यथा परस्य सुखेन प्रमेयप्रतीति भवति तथा
यत्नतः प्रत्यायनीयः । तत्र दशाक्यवं प्रतिपादनोपायः ॥