________________
૩૪૪
[ અધ્યાત્મ અનુયોગ સહિત જી હો કિમ સકંપ-નિકંપતા ? લાલા જો નહીં અનેક પ્રદેશ; જી હો અણુસંગતિ પણિ કિમ ઘટઈ, લાલા દેશ-સકલ આદેશ? I૧૨/૬
(૨૦૦) ચતુર. જો અનેકપ્રદેશસ્વભાવ દ્રવ્યનઈ કહિઈ નહીં તો ઘટ-પટાદિક અવયવી દેશથી સકંપ, દેશથી નિષ્પમ્પ દેખિઈ છઈ, તે (= સં૫-નિકંપતા) કિમ મિલઈ ?
ઘટ-પટાદિ અવયવ કંપઈ પણિ અવયવી નિષ્કમ્પ” – ઈમ કહિઈ તો રત્નતિ એ પ્રયોગ - કિમ થાઈ ? રસ દેશવૃત્તિ કંપનો જિમ પરંપરા સંબંધ છઈ, તિમ દેશવૃત્તિ કંપાભાવનો પણિ પરંપરા સંબંધ
છઈ. તે માટS “દેશથી ચલઈ જઈ, દેશથી નથી ચાલતો - એ અસ્મલિત વ્યવહાર છે અનેકપ્રદેશસ્વભાવ માનવો.
તથા અનેકપ્રદેશસ્વભાવ ન માનિઈ તો આકાશાદિ દ્રવ્યઈ, (દેશ-સકલ આદેશથી) અણુસંગતિ કહિતા પરમાણુસંયોગ, તે (પણ) કિમ ઘટઇ ? /૧૨/૬
नानाप्रती
परामर्श:
र नानाप्रदेशशून्यत्वे सकम्पाऽकम्पता कथम् ?।
व्योमादावणुसंयोगः कथं स्याद् देश-कात्य॑तः ?।।१२/६ ।।
જ સકંપતા-નિષ્કપતા અંગે વિમર્શ આ શ્લોકાથી:- જો દ્રવ્યમાં અનેકપ્રદેશસ્વભાવ ન હોય તો એક જ દ્રવ્યમાં આંશિક સકંપતા અને દેવા આંશિક નિષ્કપતા કઈ રીતે થઈ શકે ? તથા આકાશ વગેરેમાં દેશથી કે સંપૂર્ણતાથી અણુસંયોગ કઈ a રીતે થઈ શકે ? (૧૨/૬)
0 અને પ્રદેશવભાવ વિચાર કોમળતા આપે છે થાત્મિક ઉપનય - આત્મા વગેરે દ્રવ્ય અનેકપ્રદેશસ્વભાવવાળા છે. કારણ કે સર્વ આત્મપ્રદેશોમાં આત્માનું અસ્તિત્વ છે. તેથી કોઈ પણ જીવના નાના પણ અંગોપાંગને આપણા દ્વારા હાનિ ન પહોંચે શું તેની આપણે પૂર્ણતયા કાળજી લેવી જોઈએ. આવી આંતરિક કોમળતાને કેળવવાનો આધ્યાત્મિક સંદેશ યો આ શ્લોક દ્વારા મેળવવા જેવો છે. આ રીતે કોમળતા કેળવાય તો જ યોગપ્રદીપમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ
ઝડપથી પ્રગટે. ત્યાં જણાવેલ છે કે “નિષ્કલ (= સર્વકર્મકલાશૂન્ય), નિર્મમ, શાંત, સર્વજ્ઞ, સુખદાયી, (0) સ્વામી એવા તે સિદ્ધ ભગવંત જ એક માત્ર નિરંજન દેવ જાણવા.” (૧૨/૬)
• પુસ્તકોમાં ‘ન પાઠ. કો. (૯)+સિ.નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં ‘ન કહિઈ પાઠ. કો.(૯)નો પાઠ લીધો છે. જે પુસ્તકોમાં “ઘટાદિક પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. • પુસ્તકોમાં ઘટ-પટાદિ નથી.
આ.(૧)માં “..હાર છે. માટે અનેક...” પાઠ. 1 મો.(૨)માં “ન” પાઠ નથી.